________________ 0 0 0 0 * ભાગ–૧ 0 , 330 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 का सरोवराण साहा? को अहीययरा दाणगुणे, जाआ भत्थरगहणे का निउणो ? मरूधरे केरिसा पुरिसा? // 2 // * “સરોવરની શોભા કઈ છે ? દાનગણમાં અધિક કોણ થયું છે ? ધન ઉપાજવામાં કોણ કશળ છે ? અને મરૂધરમ કેવા પુરુષો હોય છે?” - એક ભૂજ - તાડપત્ર ઉપર લખીને રાજ સભામાં મોકલાવેલા તેના આ બે શ્લોકનો અર્થ વિશિષ્ટ જ્ઞાન ધા૨ણે કરનાર વગર કઈ સમજી શકે તેમ નહોતું, તેથી આ બે લેકે બાળકથી વૃદ્ધ પર્યત નગરમાં વિખ્યાત થઈ ગયા, અનુક્રમે આ શ્લોકો ધન્યકુમારના વાંચવામાં આવ્યા. તેણે તે તે વાંચીને તરત જ તેને ઉત્તર લખ્યો કે; भीनो लाता गला देय, कन्ये / दाताऽत्र धीवर: / फल यज्जायते तत्र, लेाके तद्विदितम् जने // ઉત્તર સ્પષ્ટ છે કે, “ગંગા નદીના કિનારા ઉપર કઈ માછીમાર માછલા મારવા માટે પ્રવૃત્તિ કરતો હોય, તે વખતની ક્રિયાને ઉદ્દેશીને આ શ્લોક લખાવે છે. તે વખતે માછીમાર લોઢાના અણુવાળા સળીયા ઉપર માંસને ટુકડા બાંધીને મત્સ્યને આપે છે. તેથી માછીમાર દાતા થયા અને માંસખંડ તે દેવા યોગ્ય વસ્તુ થઈ અને તે માંસખંડ લેનાર મસ્ય તે દેય વસ્તુને ગ્રહણ કરનાર થયો. આ ક્રિયામાં તે દેનાર અને લેનારને જે ફળ થાય તે સર્વ લોકમાં સારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust