________________ * 0 0 0 0 0 કલા અને બુદ્ધિને વિલાસઃ 331 રીતે પ્રસિદ્ધ છે, દેનાર માછીમાર નરકે જાય છે અને તેનાર મસ્ય જીવતા નથી, તે જ આ કને સ્પષ્ટાર્થ છે.” સરસ્વતીના બીજા શ્લોકને ઉત્તર પણ ધન્યકુમારે આ રીતે મોકલાવ્યો; “સરોવરની શોભા જળ હોય છે. વળી દાનીઓમાં સર્વથી બલિરાજા અધિક છે, કે જેને મરણ સમયે પાસે કાંઈ પણ નહિ રહેવાથી બ્રાહ્મણને હવે શું આપવું? તેને વિચાર કરતાં મનમાં ખેદ થયે; તેને ખેદ જોઈ પરીક્ષા કરનાર બ્રાહ્મણે કહ્યું કે, તમારા દાંતની અંદર નાખેલ આ સુવર્ણની રેખા છે તે આપ.” તેણે કહ્યું, ‘બહુ સારું.” આમ કહીને તરત જ પથ્થરવડે તે પિતાના દાંતે પાડવા લાગે. આવું તેનું મહાસત્વ અને દાનશીલતામાં તેની અડગતાને નિશ્ચય દેખીને પરીક્ષા કરવા આવેલ દેવ પ્રસન્ન થયો; તેથી દાનેશ્વરીમાં અગ્રેસર બલિરાજા છે. મરૂસ્થળમાં કાંબળા પહેરનારા લોકો રહે છે, કારણ કે મરૂરળમાં ઉત્પન્ન થયેલા લોકો ઘણું કરીને કાંબળા પહેરીને જ નિર્વાહ કરે છે.” મંત્રી પુત્રી સરસ્વતીની બંને સમશ્યાઓને ઉત્તર પિતાની પ્રતિભાથી ભૂજપત્ર ઉપર લખીને ધન્યકુમારે આ રીતે સરસ્વતીને મોકલાવ્યું, અને સાથે જણાવ્યું કે, “આ નીચે મારા લખેલા શ્લોકનો અર્થ તમે આપજો " તે શ્લેક આ પ્રમાણે છે; , , , , P.P. Ac. Gunratnasufi M.S. Jun Gun Aaradhak Trust