________________ * * * * * * કલા અને બુદ્ધિને વિલાસઃ 329 સર્વત્ર ફેલાવવાથી જેઓ છેડા ઘણા પણ શબ્દ, છંદ અલંકારાદિ શાઆભ્યાસથી પિતાનાં બુદ્ધિકૌશલ્યની મહત્તા માનતા હતા. તે રાજપુત્રાદિક સર્વે ગર્વપૂર્વક અમારી પાસે તે કેણ માત્ર છે?” એમ અભિમાન ધારણ કરતા તેને પરણવાને માટે ઉદ્યક્ત થઈને ઉત્સાહ સાથે સરસ્વતી પાસે આવવા લાગ્યા. અને પિતાને જે જે ગૂઢ સમશ્યા વગેરે આવડતું હતું, તે તે બધું સરસ્વતીને પૂછવા લાગ્યા. આ પ્રશ્નોને તે મંત્રીપુત્રી ઉત્તમ રીતે સચોટ પ્રત્યુત્તર આપતી હતી. કોઈના પણ ગમે તેવા પ્રશ્નોને ઉત્તર આપવામાં તે સહેજ પણ ખલના પામતી નહિ. તેને પરણવાના ઉત્સાહવાળા અનેક પુરુષે પિતાના હૃદયમાં કપેલી અનેક પ્રકારની સમશ્યાઓ પૂછવા દરરોજ આવતા હતા પરંતુ તે કન્યા સાંભળવા માત્રથી તરત જ તેને ઉત્તર આપતી હતી. તેથી બધા વિલખા થઈને પાછા જતા હતા. એક દિવસે તે મંત્રીપુત્રી સરસ્વતીએ પોતાની બુદ્ધિનું કૌશલ્ય દેખાડવાની ઈચ્છાથી રાજાને સાક્ષી રાખીને રાજસભામાં આ પ્રમાણે છે કે પિતાની દાસી દ્વારા તેને જવાબ પ્રાપ્ત કરવા મોકલાવ્યા; गंगायां दीयते दान - मेकचित्तेन भाविना। दाताडहो / नरक याति, प्रातिग्राही न जीवति // ? | : ગંગાનદીમાં એક ચિત્તથી ભાવપૂર્વક દાન દેનાર પુરુષ અહો ! નરકમાં જાય છે, અને ગ્રહણ કરનાર જીવતા નથી. આનું રહસ્ય શું?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust