________________ 350 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 તે બધું લઈ જશે.” હે સ્થિર મનવાળા ! માટે જ અપાય તેટલું દાન આપ. તેને એકઠું કરી રાખીશ નહિ. જે ભમરીઓ મધ એકઠું કરી રાખે છે, તો બીજા જીવે તે ઉપાડી જાય છે. કૃપણ માણસની પાતાળમાં દાટેલી લક્ષ્મીને ત્યાં જ નાશ થઈ જાય છે. અંધારા કવામાં ઊડું ગયેલું-નર્ક વપરાતું પાણી શેવાલ વગેરેથી ગંધાતું થઈ જાય છે. ભિક્ષુકે તેનાં આ ઘેર આવીને માગતા નથી, પણ તેને બોધ આપે છે કે; " દાન આપો ! દાન આપે ! જે દાન નહિ આપે તે અમને મળ્યાં તેવાં ફળ તમને મળી અમારા જેવી દશા તમારી થશે.” થાતું થઈ જાય ઉર આવીને સાથ આપે છે જ કમાન વિવિધ આહ’ હું ભારેક ધનકર્મા શ્રેષ્ઠીને બોધ કરવા માટે આ રીતે અનેક સુભાષિતો, અન્યક્તિઓ વગેરે મધુર સ્વરે તે ઈશ્વરદત્તે ત્યાં સંભળાવ્યું. પણ તે શેઠનું ચિત્ત મગશેળીયા પાષાણુની જેમ જરા પણ ભિંજાયું નહિ, એટલે તે ચારણે “હું” દુખિત છું, હું ભૂખ્યો છું, હું ભારેકમી છું.” ઈત્યાદિ દીન વચનેને વિવિધ અભિનય સાથે કહ્યા ત્યારે તે ધનકમાં શ્રેષ્ઠી તેને ઠપકો દેતે કહેવા લાગ્યો; “રે ભાઈ! અત્યારે સમય નથી, તું જે માગે છે તે આવતી કાલે તને આપીશ.” આમ ધનકર્માએ તેને કહ્યું. તેથી ઈશ્વરદત્ત ચારણ તેના ગુપ્તાશયને નહિ સમજતો આનંદિત થઈ મનમાં વિચારવા લાગ્યું; “મારું આગમન સફળ થયું મેં પ્રતિજ્ઞા કરી અને અહીં આવ્યો, તે સારું થયું, આ શ્રેષ્ઠીએ એક દિવસના વિલંબ પછી, દાન આપવાનું અંગીકાર કર્યું છે, છે તે આવતી તેના ગુલામ ધનકર્માએ 2 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust