________________ 340 = કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 વિશેષ કરીને નેહપૂર્વક રહેવું તે જ અત્યંત લાભદાયી જે ક્લેશથી અથવા વિરુદ્ધ ભાવથી રહીએ તે તેનું ફળ પણ વિરુદ્ધ આવે છે. યશ, ધન, પ્રતિષ્ઠા, ગૌરવ, સુખ, શાંતિ વગેરેની વૃદ્ધિ થતી નથી, જેવી રીતે ચોખાને તેના ઉપરનાં ફોતરાં છોડી દે છે–ચોખા અને તો જીદ પાડવામાં આવે છે, ત્યાર પછી તે ચેખા વાવવાથી ઉગતા નથી. તે રીતે જગતમાં મનુ નિધન છતાં પણ પિતાના કુટુંબીઓ સાથે રહેવાથી જ શોભાને પામે છે.” I ‘જ્યાં સુધી પોતાના કુટુંબમાં પરસ્પર કલેશ થતા નથી, ત્યાં સુધી જ ધનધાન્યાદિક પરિગ્રહથી યુક્ત એવા ગૃહસ્થાને પોતાના ઘરમાં રહેલા પ્રતાપ, ધન, ગૌરવ, પૂજા, યશ, સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે, પરંતુ કલહે ઘરમાં પ્રવેશતાં જ આ સર્વનો નાશ થાય છે; છતાં જ્યારે તમારે પુત્ર - પૌત્રાદિકને મોટો પરિવાર થાય અને તે અવસરે કદાચ કલહ શાંત કરવા તમે શક્તિમાન ન થાઓ તા જુદા જુદા રહેજે, પણ પરસ્પરને કલેશભાવ તે છોડી જ દેજે. તેવા સમયે તમારા લાભ માટે તમારા નામથી અંકિત કરેલા સરખા ભાગવાળા ચાર કળશે ઘરના ચાખૂણાની ભૂમિમાં મેં દાટેલા છે. જ્યારે તમારે જુદા થવાના પ્રસંગ આવે ત્યારે તમારા નામવાળા ચારે કળશાઓને લઈ લેજો, પરંતુ પરસ્પર લેશ કરશો નહિ, કારણ કે તે ચારે કળશાઓમાં સરખે ભાગ કરીને સહેજ પણ ઓછુંવતું ન રહે તે રીતે મારી લક્ષ્મીના સરખા ભાગ કરીને મેં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust