________________ નથી, શું ગાય, પર કોઈથી જ 314 : કારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 સામાન્ય હેતુ માટે ધન્યકુમાર જેવા પ્રતિષ્ઠિત પુરુષની સાથે યુદ્ધ કરીને આપની પ્રતિષ્ઠા આપ ગુમાવો તે ચોગ્ય નથી. વળી આ ધન્યરાજ તમારા જમાઈ છે, તેને હણવા તે આપને કોઈ રીતે ચેય નથી, ગાએ ગળેલ રતન તેનું પેટ ચીરીને કેઈથી કાઢી શકાય છે ? વળી તેમને આ બથ' પરદેશીઓનો નાશ કરવામાં નથી કાંઈ અર્થની સિદ્ધિ કે નથી કાંઈ યશની વૃદ્ધિ, વળી સ્વામિન ! આ ધન્યકુમારને તમે જ વૃદ્ધિ પમાડેલ છે, તેથી તેનો છેદ કરવું તે આપને ચગ્ય નથી. ડાહ્યા માણસે પોતે રોપેલા વિષવૃક્ષને પણ પોતે છેદતા નથી. તેથી હે નાથ ! ઠીકરીના કામ માટે કામઘટને નાશ કરવાની જેમ તેમની સાથે યુદ્ધ કરવું તે તમને ઉચિત નથી. વળી જે આ જમીન કંપાયમાન થઈ ઊંધી વળી જાય, ન માપી શકાય તેટલા જળથી ભરેલા સમુદ્ર પણ શોષાઈ જાય, સૂર્યને પૂર્વને બદલે પશ્ચિમ દિશામાં ઉદય થાય, તે પણ આ ધન્યકુમાર અનીતિના માગે ચાલે નહિ, એવી બાળથી વૃદ્ધ પર્યત સર્વને સંપૂર્ણ ખાત્રી છે, તેથી તે બાઈઓએ કહેલ આવું તેમનું વિરુદ્ધ આચરણ કઈ રીતે સંભવતું નથી. આ પરદેશથી આવેલા આખા કુટુંબને પહેલાં ધન્યકુમારે રાખ્યું અને હમણા સારા હૃદયવાળા ધન્યકુમારે કોધિત થઈને વૃદ્ધાદિક સર્વને. પૂર્યો. આમાં પણ કાંઈક રહસ્ય હોવું જોઈએ, આ પ્રમાણે કરવામાં તેમનો શે આશય છે? તે સમજાતું નથી. તેઓએ આ કુટુંબમાંથી પુત્રવધૂને રેકી, પછી ડોસીને રેકી રાખી પછી તેના ત્રણ પુત્રોને રોકવા છતાં આ ત્રણે વહુઓને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust