________________ 320 : કથાન મજબૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 નિર્મળ અંતઃકરણથી કહેવા લાગ્યાઃ “સ્વામી! તે ભેજાઈએ અમારા ભાઈ એ વચે કલહ કરાવનારી થઈ છે તે સાંભળે લોઢાની ઘંટી જેમ તેની અંદર નાખેલા ધાન્યને છુટકે કરી નાખે છે, તેવી જ રીતે ઘણી મજબૂતાઈથી વળગ રહેલા અમારા ભાઈઓનાં મનને આ સ્ત્રીઓએ ઘરમાં આવીને છૂટાં પાડી નાંખ્યાં છે. એક ઉદરથી જનમેલા ભાઈ: એની મનરૂપી ભૂમિ ઉપર પ્રીતિ, વલ્લભતા તથા સનેહીદ્રતારૂપી સનેહલતાની શ્રેણિઓ ત્યાં સુધી જ ઉગતી અને વૃદ્ધિ પામતી રહે છે કે જ્યાં સુધી તે લતાને છૂટી પડનાર વચનરૂપી ઉન્નત દાવાનળ સ્ત્રીઓ તરફથી સળગાવવામાં આવતો નથી. આ દાવાનળ સળગતાં જ તે લતાઓના તરત જ નાશ થઈ જાય છે અને તે વૃદ્ધિ પામતી અટકી જાય છે. " હે રાજન ! નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે; " કેાઈ દિવસ શત્રુને વિશ્વાસ કરે નહિ અને સ્ત્રીઓને તે વિશેષ કરીને કઈ દિવસ પણ વિશ્વાસ કરે નહિ” આના હેતુ શું છે તે સાંભળે. શત્રુઓ તો વિરુદ્ધ થાય ત્યારે જ હણવાને ઉક્ત થાય છે, અને નારીઓ તે નેહવાળી દેખાય છતાં ક્ષણમાં હણું નાખે છે. જેવી રીતે સુંદર વંશમાં (વાંસમાં વાંસથી) ઉતપન થયેલ મંથનદંડ - રવૈયા સ્ત્રીઓ હલાવે કે તરત જ સારી રીતે જામી ગયેલા દહીંને છૂટું પાડી નાખે છે, તેવી રીતે ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય પણ સ્ત્રીઓથી પ્રેરાયલા ગમે તેવા અકૃત્ય કરવા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust