________________ 318 : કારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 રાજાના અમે પગ ધોઈએ, જેથી તે પગ ઉપર રહેલા પદ્મનાં દર્શન થવાથી અમારા અંતઃકરણમાં પણ નિર્ણય થાય.' આમ કહીને તેઓ ધન્યકુમારના પગ દેવા તૈયાર થઈ. એટલે ધન્યકુમાર બોલ્યા " હું પરસ્ત્રીઓ સાથે આલાપ પણ કરવા ઈચ્છતો નથી તો પગ ધોવાથી તે તમારે દૂર - જ રહેવું.” કરે છે ? અને થઈ ચૂકી આ તમારી જ આ પ્રમાણે ધન્યકુમારે તે સ્ત્રીઓને પગ પખાળતી રેકી, તેથી પાસે ઊભેલા પ્રધાને કહેવા લાગ્યા; “દેવ ! - શું કરવા નિરર્થક વાર્તાલાપ કરે છે ? અને નિરર્થક અને લે છે ? આ તમારી જ ભાભીઓ છે, તે નિર્ણય અમને - થઈ ચૂકયો છે. આપના જેવા સમર્થ પુરષોને દંભ પૂર્વક પોતાના સ્વજને સાથે વ્યવહાર રાખવે તે ઉચિત નથી. આ સ્ત્રીઓએ પ્રથમ તેમણે અનુભવેલા તમારા ઘણા ગુણી વર્ણન બહુ પ્રકારે અમારી પાસે કર્યું છે. હમણાં તમારી પ્રવૃત્ત તેથી કાંઈક જુદા પ્રકારની દેખીને અમારા મનમાં મહાન આશ્ચર્ય થાય છે. પરંતુ સજજન પુરુષો તો આંબે, - શેરડી, ચંદન, અગર, વેશ વગેરે વૃક્ષો કે જેઓને પત્થરથી તાડના કરે, પીલે, ઘસે, બાળે તથા છેદે તે પણ પારકા ઉપર ઉપકાર જ કરે છે. તેમ સજજન પુરષો તેની જેમ ઉપકાર કરનારા હોય છે. તમે તે સજજન પુરુષોમાં અગ્રેસર - છે, તે તમને આ કેમ શોભે ? તમારામાં આવા દંભને સંભવ જ કેમ હોય? કદાચ જે કે પિતાના કુટુંબીઓ વિપરિત આચરણ કરે, તો પણ તેઓને શિક્ષા આપત્તિ ' જન પર હોય છે. છે, તે જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust