________________ 322 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 - આ રીતે પ્રીતિ ઉપજાવે તેવા વચનો વડે ધન્યકુમારે શતાનિક રાજાને ઘણે આનંદ પમાડ્યો. છે . શતાનિક રાજા પણ અદભૂત ભાગ્યવાળા ધન્યકુમાર વાતાને સાંભળીને મનમાં આનંદ તથા વિ૨મય પામતા પોતાના આવાસે ગયા. ધન્યકુમારે પણ સેનાપતિ, મંત્રીઓ વિગેરેની પ્રશંસાને પ્રાપ્ત કરી, અને આનંદિત થયેલા તેમણે પિતાના નગરમાં આવીને માતા પિતા તથા જયેષ્ઠ બાંધવાને નમસ્કાર કર્યો. તેઓ પણ આનંદિત થઈને ધન્યકુમારને મારી દેવા લાગ્યા. ધન્યકુમારે અવસર મેળવીને તે બધાયને તેમના પૂર્વ વૃત્તાંત પૂછયો, અને તેઓએ એ બધી વૃત્તાંત યથાસ્થિત કહી સંભળાવ્યું. આ રીતે પૂર્વ પુણ્યાઈનાં અનુપમ ફલને ભેગવતા ભાગ્યશાલી ધન્યકુમાર સ્વજનાન સાચવતા રાજાઓમાં ચક્રવતીની જેમ શેભવા લાગ્યા. 0 गोधन गजघन रत्नधन, कंचन खाण सुखाण; जब आवे संतोष धन तब सब धन धूल समान. 0 પંડિત અને મૂર્ખ - બન્ને એકસરખા. काम क्वोध मद लाभकी, जबलग भन में खाण; तब लग पंडित मूर्ख', दोनों एक समान Nothing is bad or good : But thinking makes it so. કઈ પણ વસ્તુ સારી અગર ખરાબ નથી પણ માણસનું મન જ સારાં અને ખોટાંની કલ્પના ઊભી કરે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust