________________ 316 H કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 તેઓ વિચાર કરીને બોલ્યા: “અરે! આ બાઈઓને ધન્ય * નામને અતિ ભાગ્યશાળી દિયર કોણ તેને અમે એળ, ઉપરની કહલી હકીકત ઉપસ્થી તે ધન્યકુમાર જ તેમના દિયર છે, તેવું રહસ્ય પ્રાપ્ત થાય છે. બુદ્ધિશાળી એવા તે ધન્યકુમારે છાશ તથા અન્ય વસ્તુઓ દેવાવડે માયા કરીને પહેલા પોતાની પત્નીને ઘરમાં રાખી, બાદ પોતાના પિતા, માતા તથા ભાઈઓને ઘરમાં રાખ્યા અને આ સ્ત્રીઓને ઘરમાં ન રાખી તેનું કારણ એમ જણાય છે કે તેમની પત્નીને ખરાબ વચન તથા ખોટા મેણાં તથા ખોટા આળ - વગેરે આપીને આ સ્ત્રીઓએ તેમની પત્ની વિરુદ્ધ પ્રતિકૂળત: બતાવી હશે, તેથી આ સ્ત્રીઓને શિક્ષા કરવા માટે મહેલમાં દાખલ થવા દીધી નથી.” મંત્રીઓએ આ રીતે એગ્ય વિચાર કરીને તે સ્ત્રીઓને કહ્યું કે, “તમે કહેલ ભાગ્યના નિધાનરૂપ તમારા દિયર ધન્યકુમારને ઓળખવાનું કાંઈ ખાસ લક્ષણ છે કે જેનાથી તે સત્વરે ઓળખી શકાય.’ શતાનિક રાજાનાં મંત્રીઓના - આ કથનને સાંભળીને કીધ છેડી ધીરજ ધારણ કરીને - શાંત અંતઃકરણથી તે સ્ત્રીઓ બોલી; “અમારા દિયરને ઓળખવાનું એક મેટું ચિહ્ન છે, તે એ કે તેના બંને પગો ઉપર અત્યંત દેદીપ્યમાન સૂર્ય જેવા ચળકાટવાળું પદ્મનું નિશાન છે, તેથી આ અમારા દિયર તરત જ એળ ખાય છે.” તે સાંભળીને તરત જ તે મંત્રીઓ ધન્યકુમારના " પગની ઉપર રહેલું પદ્મનું ચિન્હ જેવાને માટે તે સ્ત્રીઓને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust