________________ 304 = કથારતન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 આમ કરવાથી સારુ જ થશે, પણ આમાં તેમના દાવ નથી મારા જ દોષ છે. કારણ કે મે નગરજનોને આવી વાતL કરતાં સાંભળ્યા છતાં પણ આંખ આડા કાન કરીને મુક્ત રાખ્યા છે, તેથી જ તેઓ અતિશય ઉન્મત્ત થઈ ગયા છે. હવે થોડા જ દિવસમાં આ સવ ઉન્મત્ત થઈ ગયેલાએનહું સરળ - સીધા કરી દઈશ.” આવી તિરસ્કાર ગતિ વાણીને સાંભળીને ઈગિત આકારથી આ બાબત ધન્યકુમારને “અરૂચિકર છે, તેમ જાણીને તે સર્વે ભયભીત થયા અને ખુશામતનાં વચન બોલીને તે ધીમે ધીમે ઊઠીને રાજ્યદ્વારની બહાર નીકળી ગયા. ધનસા૨ પણ તેમની સાથે બહાર આવ્યા, અને તેઓના અગ્રેસરને કહેવા લાગ્યું કે; “તમે સવે તો ઊઠી. ઊઠીને તમારા ઘર તરફ ચાલવા માંડયાં, પણ હવે મારા કાર્યનું શુ ?" તે સમયે તે બધા ધનસાર તરફ ક્રોધપૂર્વક જોઈ ને. ઉત્તર દેવા લાગ્યા; “અરે પહેલાં તે જ સ્વયમેવ તારું કાર્ય બગાડયું, અને હવે અમારી પાસે શું પિોકાર કરવા. આ છો ? જેવું તે કામ કર્યું તેવું કાર્ય કઈ મૂર્ખ પણ કરે નહિ; કારણ કે હંમેશાં તે તારી રૂપવતી, યુવાન. પુત્રવધૂને છાશ લાવવા માટે રાજ્યદરબારમાં શા માટે મોકલી ? મોટા કામ વિના વ્યાપારી પુરુષને પણ રાજ્ય દ્વારે જવું યોગ્ય નથી. સ્ત્રીને તો રાજ્ય દ્વારે સવથા જવું અયુક્ત 4 છે, તે શું તું નહોતે જાણતો? શું તારે માટે અમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust