________________ 310 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 * પડ્યું ? તમારું જે કાંઈ દુઃખ હોય તે વિસ્તારથી અમને જણાવો. તમારા દુઃખની હકીકત સાંભળીને અમે તે વાત. શતાનિક રાજાને જણાવીશ, અને તેઓ તમારાં દુઃખનું નિવારણ કરશે. અમારા સ્વામી પરદુઃખભજન અને તેવા કાર્યમાં રસિક છે.” સભ્યજનેના આવા શબ્દોને સાંભળીને તેઓ બોલીઃ“અરે ! અમે પરદેશી છીએ, પહેલાં અમારા ઘરમાં અતુલને અખંડ સુખ હતું, દવે અમારી આવી માઠી સ્થિતિ કરી નાખી, અમે દુઃખમાં આવી ચઢયા, કારણ કે કર્મની ગતિ અકથ્ય છે. અમારા સસરા સાથે અમારા ગામમાંથી આઠ માણસે વ્યાપાર માટે નીકળ્યા હતા. બધે ફરતાં ભટકતા વદેશના રાજા પ્રજાને પુત્રની જેમ પાળે છે. વળી જેએ નિર્ધન હોય તેઓને આજીવિકાનાં ઘણાં સાધને ત્યાં મળે. છે, દૂર દેશથી આવેલા માણસે પણ ત્યાં સુખેથી આજીવિકા ચલાવી શકે છે. વળી તે દેશમાં અતિશય સુકાળ સદા વતે છે.” આવી તમારાં રાજ્યની પ્રસિદ્ધિ લોકોના મુખેથી. સાંભળીને અમારા સસરા આખા કુટુંબ સહિત અહિં આવ્યા. જેવી લેકમાં વાતો સાંભળી હતી તે કરતાં પણ વધારે શ્રેષ્ઠ આ નગર જો યું. ત્યારબાદ પાસેના નગરના. સ્વામી ધન્યરાજા સરોવર દાવે છે, ત્યાં જઈને સાવર દવાનું કાર્ય આજીવિકા માટે અમે શરૂ કર્યું. આમ કહીને તેઓએ પૂર્વને સવ બની ગયેલે પ્રસંગ તે લેકેની. સમક્ષ વિસ્તારથી કહ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust