________________ કથની અનુકંપ માટે - 298 : કથારન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ર ભૂલ છે. કારણ કે દૂધ, દહીના લોભથી તમે જ તેને હંમેશાં એકલતા હતાં. બીજી વહુએ સ્વચ્છ પાણી જેવી છાશ લાવતી તેને તમે નિર્ભાગી અને મૂર્ખ ગણુતા, હતા; અને આ સુભદ્રાને પુન્યવતી, ડાહી અને ભાગ્યશાળી ગણતા હતા. કારણ કે તે બહુ ઉત્તમ છાશ અને ખાઇ પદાર્થો લાવતી હતી પણ તમે એટલું ન વિચાર્યું કે એક મજૂરની સ્ત્રીને અતિ આદરપૂર્વક દહી, દૂધ અને ઉત્તમ ખાદ્ય પદાર્થો શા કારણથી તે આપે છે ? તેની સાથે પૂર્વને કાંઈ પરિચય નહોતું કે કોઈ જાતને સંબંધ નહોતા. જે વૃદ્ધની અનુકંપાથી જ સર્વ વસ્તુઓ આપતા હોય તે પછી બધી વહુઓને તે શા માટે ન આપે ? તેમ તે બન્યું નથી. સુભદ્રાને જ તે સારુ આ પતા હતા તેથી બુદ્ધિશાળી અહમ દષ્ટિોળાને તો તરત જ માલુમ પડે કે આમાં કાંઈ પણ ખાસ કારણ હોવું જ જોઈએ. માટે પહેલેથી જ મનમાં વિચાર કરીને યથાયોગ્ય કર્યું હતું તે આવું વિપરિત પરિણામ કદિ આવત નહિ. રૂપાળી અને યૌવનયુક્ત સ્ત્રીઓને રાજ કુળમાં બહુ જવું આવવું અયુક્ત જ છે. તે વાત તકે સવ માણસે સારી રીતે જાણે છે, “અતિ પરિચયથી અવા જ થાય છે. તે કેક્તિ પણ તમે ગણકારી નહિ, તેથી આ બાબતમાં તમારી મોટી મૂર્ખાઈ છે.” પિતાના પુત્ર ધનદેવ આદિ સર્વને આ પ્રમાણે ઠપકો સાંભળીને ધનસારને માથા પર મેટા વજીનો જાણે ઘા પડયો હોય તેવું દુઃખ થયું અને તે નિશ્રેિષ્ટ થઈને ભૂમિ ઉપર પડયો. કેટલાક કાળ ગયા પછી ચેતના આવી ત્યારે નિશ્વાસ સુભદ્રાને જ તે શા માટે વરતુઓ આપણા આસકા તો તરત આપતા હતા તેથી બુ કાંઈ પ તમાં તમારી પણ તમે ગણચયથી અવજ્ઞા *P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust