________________ દ્વારા સુર સનાતો ઉજવી 296 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 તે સમયે ધન્યકુમાર તથા સૌભાગ્યમંજરીએ દાસીએ દ્વિારા સુભદ્રાનાં જીણું વસ્ત્ર અને ખોટાં આભૂષણે દુર મૂકાવી દીધા, નાન મજાનાદિક કરાવ્યું, વિવિધ દેશ અને નગરથી આવેલા ઊચી જાતિનાં ઉજવી રેશમી વસ્ત્રો પહેરાવ્યાં અને ઊંચા ભદ્રાસન ઉપ૨ તેને બેસાડી, તેની તે રીતના શાભાથી સંપૂર્ણ ચંદવડે રાત્રિ શોભે તેમ તે ગૃહસ્વામિની શોભવા લાગી. ધનવતી સાથે જ રહેતી નથી. દિવસ સુભદ્રા એ છે કે તે હજુ પણ પતિ આ બાજુ ઘણો સમય થયો તે પણ સુભદ્રા પાછી આવી નહિં, તેથી ધનસાર પોતાની પત્ની ધનવતી સાથે વિચારવા લાગ્યા; “કઈ દિવસ સુભદ્રા એક ક્ષણમાત્ર પણ ઘર બહાર રહેતી નથી કે કોઈ સ્થળે રોકાતી નથી, આજે શું કારણે બન્યું હશે કે તે હજુ પણ પાછી આવી નથી ? ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ સ્ત્રીઓ પતિનું ઘર છોડીને બીજાના ઘેર એક ક્ષણમાત્ર રહેતી નથી. વળી પ્રી ઉપર જગમ કલ્પવૃક્ષ તુલ્ય શ્રી ધન્યમહારાજ પ્રાણ જાય તો પણ ધર્મના નીતિને ઉલશે તેવા નથી, સુવણમાં શ્યામતા કેાઈ દિવસ આવતી જ નથી. અથવા તો ધનાઢય માણસની મને વૃત્તિ બહુ વિષમ હોય છે અને કામદેવની આજ્ઞા ઉલંઘવી મુશ્કેલ છે. નિપુણ પુરુષ પણ તે વખતે ગાંડો થઈ જાય છે. સજજન પણ દુજન થઈ જાય છે. કહ્યું છે કે, કામચંડાળ બહુ ઘર છોડી કદાપિ ધન્યરાજાની મતિ ભ્રષ્ટ થઈ હય, તે પણ સુભ હાસતી છે, તે કોઈ દિવસ શિયળત્રત છેડે તેવી નથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust