________________ 294 : કથારને મંજાષા : ભાગ-૧ 0 0 0 0 0 0 - ત્યાર પછી અતિશય હર્ષિત થયેલા ધન્યકુમાર શાંત અને મધુર વાણુ વડે સુભદ્રાને કહેવા લાગ્યા કે, “હે ભદ્રે ! હું પરસ્ત્રીને લુપી નથી, તેથી તારે મારી બિલકુલ ભીતિ રાખવી નહિ. આ વાર્તાલાપ માત્ર વચન દ્વારા તારા. સત્વની પરીક્ષા માટે જ કર્યો હતો, તેથી જે કાંઈ લોક. વિરુદ્ધ અને દુઃખ લાગે તેવું મારાથી બેલાયું હોય તેના તારે ક્ષમા કરવી, તું ખરેખર ધન્ય છે. કારણ કે આવી. અધમ સ્થિતિમાં પણ તું તારું વ્રત અખંડ રીતે રક્ષણ કરીને રહેલી છે, પરંતુ હું તને એક પ્રશ્ન પૂછું છું કે “તું તારા સ્વામીને કેવી રીતે ઓળખી શકીશ ? દષ્ટિવડે. જેવા માત્રથી, અગર તેના શરીર ઉપરના કે અવયવ ઉપરના. મસ, તિલક, આવત વગેરે લાંછનથી? કે કેવી રીતે છે. તારા સ્વામીને ઓળખીશ?” ધન્યકુમારને આ પ્રશ્ન સાંભળી સુભદ્રા બેલી; જે કોઈ મારા ઘરમાં બનેલા અને બીજાએ નહિ જાણેલા તેવા પૂર્વ અનુભવેલા સ્કુટ સંકેતોને કહી શકે તે જ મારો પ્રાણનાથ. સ્વામી છે, તેમાં જરા પણ શંકા નથી.” તે સાંભળી ધન્યકુમાર બન્યા ત્યારે તું એક વાત સાંભળ ! દક્ષિણ દિશામાં આવેલા પ્રતિષ્ઠાન નગરથી ધનસાર વ્યવહારીના પુત્ર ધન્યકુમારે પિતાના ત્રણે ભાઈઓએ કરેલા. કલેશથી ઉદ્વિગ્ન મનવાળા થઈને દેશાંતર માટે પ્રયાણ કર્યું લક્ષ્મી ઉપાર્જન કરી બચી અને તેમ કરતાં કરતાં રાજગૃહી નગરીમાં આવ્યા, ત્યાં પ્રબળ પુણ્યના ઉદયથી ત્રણ કન્યાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust