________________ 0 0 0 0 0 0 0 કૃપણ શિરોમણી વિશ્વભૂતિઃ 37 સિવાય તું કાંઈ કરી શકે નહિ. સમો ને! જો કદાચ ઉદ્ધત થઈને તું દાન-ભોગ વગેરેમાં પિસા વાપરવા જઈ શ તે હું તારા નવે અંગે ડામ દેવરાવીશ તે પણ ચોકકસ સમજજે.”” લક્ષ્મીએ કહ્યું મેં ઉપાર્જન કરેલું ધન હું ખરચું તેમાં મને રેકી રાખનાર તું કેણ છે? ઊલટું મારી કીર્તિરૂપ શોભામાં વધારે થશે.” “આવી ઈચ્છા કદિ પણ ન કરતો. કારણ કે તારું કમ જે રીતે છે, તેથી વિપરીત તારાથી કાંઈ જ ન થઈ શકે. ત્રણ જગતના આધાર તથા ત્રણ જગતને નાશ કે રક્ષણ કરવાને સમર્થ અને અનન્ત બળના સ્વામી શ્રી તીર્થંકર ભગવાન પણ કમના ઉદયને અનુકૂળ પ્રવૃત્તિ જ કરે છે. તેઓ પણ ભોગનો ઉદય હોય ત્યાં સુધી તેને ભેળવીને જ પછી વ્રત અંગીકાર કરે છે. તે માટે તું તે એવડો મોટો કણ કે તારા કમને પલટાવી શકે ? તે શું કર્મને પ્રતિકૂળ થઈને તું દાનભોગ કરી શકવાને હતો? તું તે રીતે જ કરીશ તો ધ્યાન રાખજે કે હું તને ન અંગે ડામ દેવરાવીશ.” ‘જા જા. તું તારું કામ કર.” “એમ છે! ત્યારે તું પણ દેડી પહોંચ અને તને ઠીક લાગે તેમ કર.” આટલું બોલી લક્ષ્મી ચાલી ગઈ. હવે પલંગમાં સૂતા સૂતે વિશ્વભૂતિ વિચારવા લાગે; * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust