________________ 176 કથાપન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 શાસ્ત્રને અભ્યાસ ન કરેલ સંસારી માણસની આ તો “પરંપરાથી ઊતરી આવેલી ખેડ છે, કે, તેઓ પોતાની વાતે વધારી વધારીને જ કહે છે.” કેપથી માથું ફૂટતા તે કુંભારના કપાળમાં જખમની એક મોટી લાઈન પડી ગઈ હતી. તે ઈર્ષારૂપી વિષવલીની કેમ જાણે પાંદડીઓ હોય તેવી લાગતી હતી ! આ પ્રમાણે ભાગ્યહીન માણસનો કેપ પોતાને જ ઘાતક બને છે. તેનું કલ્યાણ ઈચ્છનારા તેના પુત્રોએ વારંવાર યુક્તિપૂર્વક સમજાવ્યા છતાં તે પંકપ્રિય પિતાની ખોડ છેડતે નહિ. “જેઓ નિરર્થક કદાગ્રહ ધારણ કરનારા હોય છે તેઓ અનેક અનર્થો આવે તો પણ તે કદાગ્રહને અજ્ઞાનતાથી - કદી ત્યજતા નથી.” આ પ્રમાણે પંકપ્રિયનો દેષ અને સ્વભાવ અસાધ્ય જોઈને તેના પુત્રોએ તેને કહ્યું: “તમારે હવે તે માણસ રહિત જંગલમાં રહેવું તે વાત જ અમને ઠીક લાગે છે, કારણ કે ત્યાં જરા પણ ઈર્ષ્યા જાગૃત થવાને -સંભવ નથી. માટે જે તમારી ઈચ્છા હોય તો નિર્જન અરણ્યમાં એક ઝૂંપડી બનાવીને તમને ત્યાં રાખીએ.” - પુત્રનું કહેવું પંકપ્રિયે હર્ષ સહિત વધાવી લીધું “પિતાના હિત માટે કહેવાયેલું પોતાને ગમતું વચન કોણ સ્વીકારતું નથી ?" પછી પુત્રએ નિર્જન અરયામાં એક સરોવરના કિનારે ફર પ્રાણીઓને ઉપદ્રવ ન થાય તેવાં સ્થાને એક ઝુંપડું બાંધી આપી તેને ત્યાં રા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust