________________ 170 : કથા રત્ન મંજૂષા : ભાગ-૧ - 0 0 0 0 0 0 વલભનાં ઉપવનમાં સાયણના ઉદરમાં સપપણે ઉપન. થ. સુનંદાએ હવે સખી મારફત માતાને કહેવરાવ્યું કે, મારાં લગ્નની તૈયારી કરાવજે.” તે સાંભળી રાણીએ ઘણા હર્ષથી તે વાત રાજાને કહી. એટલે રાજાએ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજા પૃથ્વીવલ્લભ સાથે તેનાં લગ્ન કર્યા. સુવર્ણ, ૨ન, હાથી. ઘેડા વગેરેથી જમાઈને પ્રસન્ન કરી સુનંદાને તેની સાથે વિદાય કરી. રાજા પણ ઉત્સાહથી તેને લઈને પિતાના નગર તરફ પાછો ફર્યો અને તેની સાથે વિવિધ. પ્રકારના ભેગે ભેગવતો તે સુખમાં કાળ વ્યતીત કરવો. લાગે. રૂપસેનનો જીવ સર્પિણીના ગર્ભમાં ઉત્પન્ન થયો તે આયુષ્ય બળવાન હોવાથી માતાના લક્ષણમાંથી બચી જઈ (કારણ કે સાપણ પ્રસવ વખતે પિતાનાં બચ્ચાઓને ખાઈ જાય છે, તેમાંથી નાસી છૂટે તે બચે છે.) માટે થયે અને ફરતે ફરતો તે સર્ષે એક વખતે કર્મસંયોગે સુનંદાનાં રાજમંદિરમાં આવી ચઢવો. ઉનાળાનો સમય હોવાથી તે સમયે રાજ તથા રાણી પિતાના આવાસની વાડીમાં જળયંત્રથી ઠંડા કરેલા પ્રદેશમાં યથેચ્છ વિહાર કરતા હતા. તે સપ દૈવયે ત્યાં આવી સુનંદાને જોતાં પૂર્વ ભવના રાગના. ઉદયથી સ્તબ્ધ થઈ જઈ, ફણ ઊંચી કરી તેની સામે સ્થિર થ, અને મસ્તક ધૂણાવવા લાગ્યું. સુનંદા તેને જોઈ અતિશય ભયભીત થઈ અને બૂમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust