________________ 190 : કથાપન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 કહ્યું, “ગુરુણીજી! રૂપસેનના જીવે મારી ખાતર કેટ કેટલાં અપાર દુખે વેઠયાં, છે, સાત સાત ભવો સુધી પરિભ્રમણ કરીને જે તેણે વેદના ભોગવી છે, તેનું અત્યારે વર્ણન કરી શકાય તેવું નથી. માટે જો આપ આજ્ઞા આપો તે હાલ તે વિધ્યાચલના વનમાં હાથી છે. હું ત્યાં જઈ તેને બાધ આપી, દુઃખની ખાણમાંથી તેને ઉદ્ધાર કરું.’ પ્રવતિનીએ કહ્યું : ભદ્ર! તું હવે જ્ઞાનકુશળ થઈ છે. - જે તને તારા જ્ઞાનથી એમ લાગતું હોય કે તારા ત્યાં - જવાથી તેને લાભ થશે તો ત્યાં જઈ બાધ આપી તેને ધમ પ્રાપ્ત કરાવ, કે જેથી તે આરાધક બને.” સુનંદાએ ગુરુણીની આજ્ઞા મેળવી ચાર સાધવી સાથે ત્યાંથી વિહાર કર્યો. અનુક્રમે તે સુગ્રામ ગામે ગયા અને ગૃહસ્થ પાસેથી વસવા ગ્ય સ્થાન મેળવી ત્યાં ચાતુર્માસ કર્યું. હંમેશાં ભાવિક શ્રાવિકાઓને બાધ પમાડી તેઓ ધર્મની વૃદ્ધિ કરવા લાગ્યા. તે ગામ પાસેના પર્વતની તલાટીમાં વનની ગુફામાં તે રૂપાસેનને જીવ હાથીપણે ઉત્પન્ન થઈને રહેતો હતો, તે જ્યારે ભમતો ભમતો ગામની સીમા પાસે આવતો ત્યારે આસપાસના લોકોને હેરાન કરતો, અને તેમની પાછળ દેડતો હતે. કેટલાક લોકો ઝાડે ચડી જતા, કેટલાક નાસીને ગામમાં પેસી જતા, કેટલાક બીજું કાંઈ ન મળતાં તેની દષ્ટિ ચૂકાવી ઝાડ અથવા ઝાડીમાં ભરાઈ જઈ અદશ્ય થતા હતા. તેમ છતાં તેના ઝપાટામાં કેાઈ આવી ચડતું તો તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust