________________ સામાં આવે 200 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 * * * * * મરણ કરતે હાથી નિર્વિઘપણે આયુષ્યને સમાપ્ત કરે સમાધિયુક્ત મૃત્યુને પામી સહસ્ત્રાર નામના આઠમાં દેવેલ" અઢાર સાગરોપમના આયુષ્યવાળે દેવ થયા. ત્યાંથી ચ્યવા મહાવિદેહમાં ઉત્પન્ન થઈ તે સિદ્ધિપદને પામશે. સુન : સાવી પણ એ રીતે અનેક ભવ્ય અને પ્રતિબંધ પમાડી જેનશાસનની ઉન્નતિ કરીને પિતાના પ્રવતિની પાસે પાછી આવ્યાં. - પ્રવર્તિની એ પણ સર્વ હકીકત સાંભળીને તેમની બહે પ્રશંસા કરી, પછી માવજજીવ સુધી નિરતિચાર ચારિત્ર પાળી, અતિ તીવ્ર કર્મોને ખપાવી, કેવળજ્ઞાન પામીને તે સુનંદા સાધવી અક્ષયપદને પ્રાપ્ત થયાં. ડું છે જેને સંસાર ગમે તે પાપી બન્યા વિના રહે નહિ. તે હિંસક 3 હું પણ બને, જુઓ ય હોય, ચોરી ય કરે એટલું જ નહિ સારા છે { લેબાસમાં ફરી ભયંકર લૂંટારો બને. 0 ધર્મનું સ્વરૂપ ન સમજે તે જીવ “રીઢા ગુનેગાર” જેવા હેય. ધમી કહેવાય અને પૂરે અધમી હોય. ધમી તરીકે પૂજાય - રે સેવાય અને અંતરથી હરામખોર હેય. mmon muunmwa 0 આત્માના ગુણ માત્ર રાગ કરવા લાયક છે. આત્માના દોષ છે 2 માત્ર ઠેષ કરવા લાયક છે. જ્ઞાનીઓ જે ચીજને ખરાબ કહે છે, તે છે { ચીજ જેને સારી લાગે તેને “ભૂંડ” કહેવાય કે બીજું ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust