________________ 204 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 * * " લાગી. એ વખતે ધન્યકુમારે ધૈર્યનું અવલંબન કરીને ન પરાજય થઈ શકે તેવું અજેય બ્રહ્મચર્યરૂપ કવચ હૃદયમાં ધારણ કર્યું. તે દેવી તો વારંવાર કામદેવના અક્ષણ કોશરૂપ હસ્તના મૂળ ભાગ, કુક્ષી, ત્રિવલી યુક્ત પિટ, નાભિપ્રદેશને મધ્ય - ભાગ, ચક્ષુ તથા કેશ વગેરેને સમાવતી વારંવાર કાપાદક સ્થાને ધન્યકુમારને દેખાડવા લાગી. યુવાન પુરુષના મનેદ્રવ્યને પીગળાવવામાં ક્ષારરૂપ તેણે કરેલા હાવભાવ, - કટાક્ષવિક્ષેપાદિ બાણે; શુદ્ધ અને ખાણમાં ઉત્પન્ન થયેલા - વજરત્નની ઉપર કરવામાં આવેલા લોઢાના ઘણા પ્રહારની જેમ નિષ્ફળ ગયા, અને ધન્યકુમાર જરા પણ ચલાયમાન - થયે નહિ. આ પ્રમાણે જ્યારે પ્રબળ હાવભાવો વડે પણ ધન્ય : કુમારને જરા પણ ચલાયમાન થયેલો તેણે જોયો નહિ, ત્યારે તે ગંગાદેવી શંગાર રસથી ભરેલી મહા ઉન્માદને 'ઉદ્દીપન કરે તેવી, સાધુ મુનિરાજોને પણ ક્ષેભ કરાવે તેવી અને કામી પુરુષનાં મનને વશ કરવામાં અદ્વિતીય વિદ્યારૂપ - વાણીવડે બોલી, “હે સૌભાગ્યના ભંડાર! ગ્રીષ્મઋતુના મધ્યાહ્ન સમયે જે સરોવરમાં બહુ થોડું જળ બાકી રહ્યું હોય તેમાં રહેલી માછલી જેમ તાપવડે અત્યંત તાપિત થાય તેમ કામરૂપી અગ્નિની જવાળાઓ વડે તાપિત થયેલી -- હું તમારે શરણે આવી છું. તેથી હે દયાનિધિ ! શીધ્ર મને * તમારા શરીરના સંગમરૂપી અમૃતકુંડમાં કૃપા કરી સ્નાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust