________________ 24 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ધન્યકુમારે કહેલી આ હકીકતને સાંભળીને રાજાએ તરત જ નેકરને એક થાળ લાવવાનો આદેશ કર્યો, એટલે સેવકે ચોખાથી ભરેલે એક થાળ સભામાં લઈ આવ્યા. પછી ધન્યકુમાર બાલ્યો; “ચેખાને ખાનારા પક્ષીઓને ઉ૧ છોડી મૂકે.” તે રાજાની આજ્ઞાથી સેવકોએ પક્ષીઓને છાડ મૂક્યાં. ધન્યકુમારે તે ચાખાના ઢગલા ઉપર તે મણિને રખા, તથા અતિ ચપળ એવા પણ સમુદ્રનાં કલાલ જેમ દ્વીપની આસપાસ ફર્યા કરે, તેમ તે પક્ષીએ તે થાળની આસપાસ ભમવા લાગ્યાં. પણ મણિના પ્રભાવથી તે થાળને સ્પર્શવાને જરા પણ સમર્થ થયા નહિ. થોડા સમય સુધી આ પ્રમાણેનું આશ્ચર્ય બતાવ્યા પછી ધન્યકુમારના આદેશથી ચોખાથી ભરેલા થાળ ઉપર જે મણિ રાખ્યો હતો તે દૂર કરવામાં આવ્યો, કે તરત જ ફળને ઢગલો જેમ વાંદરા ખાઈ જાય તેમ ક્ષણમાત્રમાં તે પક્ષીઓ બધા ચેખાતું ભક્ષણ કરી ગયા; એટલે ધન્યકુમારે કહ્યું: “મહારાજ ! જેવી રીતે આ ચેખાનું આ મણિએ પક્ષીઓથી રક્ષણ કર્યું. તેવી જ રીતે જેની પાસે આ મણિ હોય તેનું શત્રુ, વ્યાધિ, ઉપદ્રવ, ભૂત, પ્રેત તથા અન્ય અનેક તુચ્છ ઉત્પાથી અવશ્ય રક્ષણ થાય છે. તે હકીકતની આ દષ્ટાંતથી પ્રત્યક્ષ પ્રતીતિ મળે છે.” શતાનિક રાજા આ સાંભળીને અને આ અદ્ભુત પ્રયોગ પ્રત્યક્ષ જોઈને ચિત્તમાં અતિશય ચમત્કાર પામ્યો અને સમસ્ત લોકોની સમક્ષ મણિનો પ્રભાવ અને ધન્યકુમારની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust