________________ 0 0 0 0 0 0 ધન્યકુમાર કૌશાંબી નગરીમાં : 281 લાયક વસ્ત્રો અપાવ્યા. અને સવે મજૂરોને પણ એકેક વસ્ત્ર અપાયું, તેથી તેઓ પણ બહ હર્ષ પામ્યા અને તે વૃદ્ધના પ્રશંસા કરવા લાગ્યા. - આ રીતે હંમેશા ધનસાર શ્રેણીનાં મનને અનુકૂળ એવા તાંબૂળ, વસ્ત્ર અને સુખેથી ખાઈ શકાય તેવા પદાર્થો આપીને ધન્યકુમાર તેમને સત્કાર કરતા હતા. અન્ય મજૂરાને પણ યથાયોગ્ય આપતા હતા અને ભાઈ-ભેજાઈ વગેરેનોય સાકાર કરતા હતા છતાં તેમનાં કુટુંબમાંથી ધન્યકુમારના પુણ્યનો પ્રભાવ વધી જવાથી કોઈ તેમને ઓળખી શકતું નહોતું. 2 પૈસે પરિગ્રહ” છે માટે પાપ છે. પૈસાને ભોગ અવિરતિ” છે માટે પાપ છે. પૈસાનો સંગ્રહ “લોભ” છે માટે મહાપાપ છે. અને પૈસાનો સાત ક્ષેત્રમાં તથા અનુકંપામાં . ઉપયોગ તે જ ધર્મ છે. * 0 કૃપણ જેવો દાતાર કઈ થયો નથી અને થશે પણ નહિ. કારણ કે, બીજા તે ધનને સ્પર્શ કરીને આપે છે. જ્યારે 3 કંજુસભાઈ ધનને અડક્યા વિના જ બીજાને આપી દે છે. માટે જ, પહેલા નંબરનો દાતાર કંજુસ છે. હું 0 રાજા કાનથી જુએ છે, વિદ્વાન આંખથી જુએ છે, પશુ . ગંધથી જુએ છે અને જ્ઞાની અંતર ચક્ષુથી-વિવેકથી જુએ છે. mmmmmmmunaummarien P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust