________________ deg 0 0 0 0 0 ધન્યકુમાર કૌશાંબી નગરીમાં H 271 છે, તેઓ પોતાની મૂડીથી વ્યવસાય-વ્યાપાર કરે છે, કારણ કે પ્રકાશવાળા દીવાને પ્રકાશ માટે અન્ય દવાની જરૂર પડતી નથી. શ્રીમંતોથી કયા ક્યા વ્યાપાર થતા નથી? તેઓ તો નાણાવટીન, અનાજ વેચવાનો, ઘીને, સોનીને, મણિયારનો, તારો, હીરનો, તાંબુળાદિકને, તેલને, સોપારી વગેરેને, રેશમી વસ્ત્રાનો, કપાસી આન, દોશીવટને (કાપડ), મણિ વગેરે રત્નનો, સુવર્ણચાંદીન, કરિયાણાને, વહાણને, ગંધિયાણાને, સુગંધી તેલાદિકનો વગેરે સર્વ પ્રકારને વ્યાપાર કરે છે. જેઓની પાસે વિશેષ પિસા નથી હતા તેઓ મોટા શ્રીમંત શ્રેષ્ઠીઓ પાસેથી રૂપિયા વ્યાજે લાવીને વ્યાપારદિક કરીને પિતાનો નિર્વાહ કરે છે. જે જે વ્યાપારમાં કુશળ હોય છે તે તે પ્રકારને વ્યાપાર કરીને -સુખપૂર્વક પોતાનો નિર્વાહ કરે છે. જેવી રીતે નદીના તટ ઉપર રહેલા અરઘટ્ટો (ટો) નદીના પ્રવાહના જળ ઉપર જીવે છે અને પોતાની પ્રવૃત્તિ કરે છે, તેવી રીતે એવા વ્યાપારીઓ બીજાના દ્રવ્યવડે વ્યાપાર કરીને પોતાનો નિર્વાહ ચલાવે છે.” જેઓ અત્યંત નિધન છે, અને ઉરનિર્વાહ મુશ્કેલીથી કરી શકે છે, તેવા લે કે એક ધનવાન શ્રેષ્ઠી જાણે દરિદ્રલોકનાં દારિદ્રયને ખોદાવી હૂર કરતા હોય તેમ હાલમાં ધન્યપુરમાં એક મોટું સરોવર ખોદાવે છે. ત્યાં મજૂરી કરીને આજીવિકા ચલાવે છે. ત્યાં તળાવ ખોદનારાઓની મજૂરીની વ્યવસ્થા આ મુજબ કરેલી છે, ત્યાં કામ કરનાર સ્ત્રીઓને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust