________________ 234 H કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 - તે વખતે માયાવી તે વેશ્યાએ અતિ આદરભાવ દેખાડે*_ મંત્રી પણ તેણે આપેલા આસન ઉપર બેઠા અને સારી આવેલા સેવકે બહારના દરવાજા ઉપર બેઠા. થડે સમધર્મ માર્ગને અનુસરતી ચર્ચા બનને વચ્ચે થઈ. અભયકુમારી તેલના મનપૂર્વક સ્નાન કરાવી ભેજન માટે બેસાડ વિવિધ ભેજનની અનેક પ્રકારની સામગ્રીવાળી રસવતપીરસવામાં આવી, અને ધર્મમાગને અનુસરનારી કહે અને અકલ્પ્ય વસ્તુઓની વાતચિત તે વેશ્યાએ ભેજનાવસ એવી કરી કે જેથી દંભને અંશ પણ અભયકુમારની ક૯૫નામાં આવ્યો નહિ. ભેજનના અંતમાં દહીંને મળતા : રૂપવાળી ચંદ્રહાસ મદિરા તેણે તેને પાઈ દીધી. ભેજનકાર્ય સંપૂર્ણ થયા પછી અભયકુમારને સંદ૨ આસન ઉપર બેસાડી અને તાંબૂલાદિક તેમની પાસે ધર્યા. પછી તે કપટી વેશ્યાએ શિષ્ટાચારની અનેક યુક્તિપૂર્વક વાતે શરૂ કરી. તેટલામ તે ચંદ્રહાસ મદિરાના પ્રભાવથી અભયકુમારને નિદ્રા આવવા માંડી. પ્રાતે મદિરાના બળથી મંત્રીને મૂછ આવી. ગઈ. આમ થતાં તરત જ પ્રથમથી ગોઠવણી કરી રાખ્યા પ્રમાણે વેશ્યાએ અભયકુમારને એક રથમાં સૂવાડો, વેશ્યા પણ તે જ રથ ઉપર ચઢી ગઈ અને રથને ઉજજયિનીના માગે તાકીદે ચલાવ્યું. પ્રથમથી ગોઠવણ કરી રાખ્યા પ્રમાણે સ્થાને સ્થાને જુદા જુદા તૈયાર રાખેલ રથમાં બેસવાવડે થોડા દિવસમાં જ તેઓ ઉજજયિની પહોંચી ગયા. મૂચ્છિત અભયકુમારના હાથ પગ તેણે પ્રથમથી જ મજબુત બાંધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust