________________ 0 0 0 0 0 0 0 વ્રત પાલનમાં અડગતા H 211 ભાગ્યશાળી અને દાનાદિકથી જેને યશ વિસ્તાર પામ્ય છે, તે ધન્યકુમાર દેશાંતરમાં ભમતાં ભમતાં ગંગાદેવીએ આપેલા ચિંતામણી રત્ન દ્વારા સકળ ભેગસામગ્રીને સુખ પૂર્વક અનુભવ તે અનુક્રમે મગધ દેશમાં આવ્યું. ઉદારતાયુક્ત ગુણવાળા ધન્યકુમારે મગધ દેશમાં પ્રવેશ કર્યો. ને મગધ દેશમાં ફરતા ફરતા ધન્યકુમાર ને જીતી શકાય તેવી ચતુરાઈવાળા સુરગુરુ-બહસ્પતિની જેમ ઉચ્ચપદની પ્રાપ્તિની ઈચ્છાથી રાજગૃહી નગરીમાં આવ્યા. રાજગૃહી નગરીમાં રૂપવડે મનહર અને મકાનની ભી તેમાં રહેલા મણિરત્નોની કાંતિથી દેવવિમાનની પણ હાંસી કરે તેવા ધનિકના ભવ્ય મહેલો શેભે છે. તે નગરીમાં સૂર્યકાન્ત રત્નથી બનાવેલ અને ચંદ્રકાંત મણિના કાંગરાવાળા કિલ્લે સૂર્ય અને ચંદ્રના ઉદય વખતે તે કિલાની ફરતી કરેલી ખાઈના પાણીનું શોષણ અને પિોષણ કરે છે. તે નગરીમાં રત્નમય ગૃહાંગણમાં અને ઉત્તમ રત્નવાળા તેરમાં પ્રતિબિંબ પામેલા મોરોને, કીડા માટેના મોર જેવા જાણીને ગ્રહણ કરવાની ઈચ્છાથી હાથ લંબાવતા મનુષ્ય નખ ભાંગવાથી વિલખા થઈ જતા હતા અને પિતાના મુગ્ધપણાને માટે શેચ કરતા. આ નગરી એવી ઉત્તમ છે કે જેને ત્રણ જગતના નાથ શ્રી વર્ધમાનસ્વામી પણ પિતાના ચરણકમળવડે પવિત્ર કરતા હતા. જે નગરીમાં ઘરોની ઉપર બાંધેલી ધજાઓના છેડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust