________________ 212 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 બાંધેલી મણિકિંકિણીનાં નાદવડે તે ગૃહો પણ વિદેશીઓનપૂછતા હતા કે " સમસ્ત પૃથ્વીતળમાં અમારા જેવી - સુંદર નગરી તમે કઈ જગ્યાએ જોઈ છે?” સર્વ ઉત્તમ નગરીના ગુણેથી આ રાજગૃહી યુક્ત હોવાથી આ સવ ઉતપ્રેક્ષાઓ તેને લાગુ પડી શકતી હતી. એ રાજગૃહી નગરીમાં હરિવંશના અલંકારરૂપ શ્રી: મુનિસુવ્રતસ્વામીના ચાર કલ્યાણક થયેલાં છે, તેથી આ નગરીને જે ઉપમા આપીએ તે સર્વ યુક્ત જ છે, તેને સવ ઉપમાઓ ઘટી શકે તેમ છે. આ રાજગૃહી નગરીમાં અઢારે વર્ણનું રક્ષણ કરનાર, ન્યાયવંત પુરુષમાં અગ્રેસર, મુક્તિસપાનની નિસરણ જે શ્રેણિક નામે રાજા રાજ્ય કરતા હતો. તેની કીર્તિ અને પ્રતાપવડે શ્વેત અને પતિ ચંદન તથા કુંકુમવડે જેમ સ્ત્રીઓ શોભે તેમ દિશાઓ શેભતી હતી. તે રાજાના તીવ્ર ખગવડે સમરાંગણમાં છેદાયેલા હસ્તિસમૂહના દાંતોની શ્રેણીથી તે રાજાના યશરૂપી વૃક્ષનાઅંરો શોભતા હતા. તે રાજાએ અભયકુમાર નામના પોતાના પુત્રને મુખ્ય મંત્રીપદે સ્થાપિત કર્યો હતો, અને મંત્રીપદરૂપી લમીથી તે અભયકુમાર સુવણ ને સુગંધના એકત્ર મળવાની જે શેભત હતો. તે મહારાજાને સિદ્ધના ગુણેના એકાંશ પ્રગટવા તુલ્ય અને અક્ષય સુખ આપવાને સમર્થ શાયિક સમ્યકત્વ પ્રાપ્ત થયેલું હોવાથી તે જિનવચનમાં સર્વથા શંકાદિ દૂષણ રહિત હતો. તે રાજા હંમેશાં સુવર્ણના એકસો આઠ જવ કરાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust