________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન : 193 બીજાએ જવાબ આપ્યો કે, “ના, ભાઈ! ના, આ સાધ્વી તે બધા કરતાં શ્રેષ્ઠ છે, મૃદુ હૃદયવાળા છે, તેમજ બહેરા પણ નથી. તે ગુણવાન છે, તથા દેશનામૃતથી તેમણે ઘણાને વિષય કષાયરૂપી ઝેરથી નાશ પામતા ઊગાર્યા છે. એમનાં તો દર્શન માત્રથી પણ ભારે પુણ્ય થાય તેમ છે. એટલે તે અમે ધારીએ છીએ કે તે જે કરતાં હશે તે સારું જ કરતાં હશે.” વળી એક જણ બેલી ઊઠયો કે; તમે કહ્યું તે તે બરાબર પણ ભાઈ! આ સાથ્વી તે મરણભયથી વિમુક્ત તથા નિઃસ્પૃહ હેવાથી હાથીને ઉપસર્ગ સહન કરવા માટે જ કાં ન જતાં હોય? આગળ ઘણું મુનિઓએ તે પ્રમાણે ઉપસર્ગ સહન કર્યાના પ્રસંગે સાંભળવામાં આવ્યા છે. " ત્યારે કેઈકે કહ્યું, “આ બધા મહાત્માએ તે ઉપસર્ગને સહન કરીને પિતાનું કાર્ય સાધી જાય છે. પણ જે ગામની સીમમાં તેમને ઉપસર્ગ થાય તે ગામનું કાંઈક અશુભ થાય એ ચિંતા થાય છે.” આમ બેલતાં લોકોની દષ્ટિએ તે હાથી ચડ્યો. હાથીએ સુનંદા સાઠવીને જોઈ સામાન્ય મનુષ્ય ધારી પહેલાં તો તેમના તરફ તે ધસ્યો. પાસે આવતાં જેવી બનેની દષ્ટિ મળી કે પાછો તે હાથીને મોહ ઉત્પન્ન થયા. ત્યાં ઊભા ઊભા તે પૂર્વની રાગદશાના કારણે ધૂણવા તથા આનંદ મેળવવા લાગે. આ જોઈ સાધ્વીએ કહ્યું, “હે રૂપસેન! બુઝઝ ! બુઝઝ! મેહથી મૂઢ બની દુઃખ પામ્યા છતાં પણ મારા ઉપર ક. 13 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust