________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપમેનઃ 195 પ્રાપ્ત કરીને હું હારી ગયો અને દુર્ગતિમાં લઈ જનાર આ કામરાગને મેં અંગીકાર કર્યો. અજ્ઞાનથી કુકમ કરીને મનુષ્ય દુખ પામે તેના કરતાં પણ વિશેષ દુઃખ કુકમ કર્યા વિના મેં અનુભવ્યા છે. મારી આજથી સ્થિતિ દુર્ગતિરૂપી કારાગૃહ જેવી તથા સાધન વિનાની છે. મને આ કારાગૃહમાંથી કોણ છેડાવશે ? અરેરે ! મારી શી દશા થશે ? આ હાથીના ભાવમાં પંચેન્દ્રિય તિયાને તથા મનુષ્યોનો વધ વગેરે કરીને મેં ઘણું પાપ બાંધ્યા છે, તેથી મારું દુગતિથી રક્ષણ કેવી રીતે થશે ? ધન્ય છે આ -ભગવતી સાધવજીને કે જેઓ કર્મો બાંધ્યા પછી બોધ પામીને હાલ સંસારમાંથી પિતાને ઉદ્ધાર કરવા તૈયાર થયા છે. દુષ્કર્મો કર્યા છતાં બધાં દુઃખોને નાશ કરવામાં સમર્થ એવા ચારિત્ર ધમને તેમણે સ્વીકાર કર્યો છે, એટલે હવે તેમને શાને ભય રહ્યો? વળી ધન્ય છે તેમને કે જેવો પ્રેમ તેમણે બાંધ્યો હતો, તે જ જાળવી રાખીને પિોતે નેહની બેડીમાંથી મુક્ત થઈ મને પણ તે બંધનેમાંથી મુક્ત કરવા અહીં પધાર્યા છે, નહિ તો વળી સ્વાર્થથી ભરેલા આ સંસારમાં આવી મહા કંગાળ અવસ્થામાં મારા દુઃખનું નિવારણ કરવાનો ઉપાય મને બતાવવા તે શા માટે આવે ?" શાસ્ત્રો સાચું જ કહે છે કે; “સંસારીઓ સ્વાથી હોય છે. નિસ્વાર્થ ધર્મ નેહવાળા માત્ર સંયમી સાધુઓ જ હોય છે. મુનિ સિવાય આ જગતમાં નિષ્કારણ ઉપકાર કરનાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust