________________ 192 : કેથારને મંજૂષા ભાગ–૧ 0 0 0 0 0 0 આ ચોગ્ય સમય નથી.” આવાં તેમનાં વચનાને સાંભળી સાથે આવેલા સાદેવીને સનંદા સાદેવીએ કહ્યું; આર્યો તમ. અહિં જ રોકાઈ જાઓ.’ તેમણે કહ્યું“બહુ સારું, પણ આ બધા લોકે ભયથી કંપતા પાછા ફરે છે તેવા સમય આપ શા માટે બહાર જવાનું જોખમ ખેડો છે?” સુનંદાએ કહ્યું, “મને તેને બિલકુલ ડર નથી, કારણે કે તેને પ્રતિબોધવા માટે તો હું અહી આવી છું તેથી, એક તો આ હાથી પ્રતિબધ પામશે. લોકોને ભય ટળશે અને શાસનની ઉન્નતિ થશે માટે તમારે લેશ માત્ર મારી ચિંતા કરવી નહિ.” આ પ્રમાણે કહીને સુનંદા સાઠવીએ બહાર જવા માંડ્યું. માંડયું; “હે આ આ, હાથી ત: માટે નાહક * તેમને આ રીતે હાથીની સન્મુખ જતાં જોઈ દૂર તથા પાસે ઊભેલા માણસેએ મોટેથી કહેવા માંડયું; “હે આર્યા તમે બહાર ન જાઓ, હાથી તમારે પરાભવ કરશે. શા માટે નાહક મુશ્કેલીમાં પડે છે?” દરવાજાની બહાર નીકળતાં મેટાં ઝાડ ઉપર ચડી બેઠેલાં લોકોએ પણ તેમને જતાં જોઈ, “ન જશે, ન જશે.” એમ કહીને વા છતાં કોઈને જવાબ ન દેતાં તે સાવ નિર્ભયપણે આગળ આગળ જવા લાગ્યાં. લોકે અંદર અંદર બેલવા લાગ્યા; “આ સાધ્વી શું બહેરાં છે, હઠીલાં છે કે તેમનામાં ભૂત ભરાયું છે? આપણી ઉપરવટ થઈને શા માટે તે પાછાં ફરતાં નથી? શું તે કઠોર હૃદયનાં છે?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust