________________ 172 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 - ત્યાં જ ભમવા લાગ્યો. અને ઊંચા સાદે અવાજ કરવા લાગ્યા. અશુભ દુઃસ્વર નામકર્મના ઉદયથી તેને અવાજ એટલો કર્કશ હતો કે રાજાને રંગમાં ભંગ પડવા લાગ્યા. આથી રાજાએ સેવકેને કહ્યું; “અરે! શું બેસી રહ્યા છે? તમને કાંઈ ભાન છે કે નહિં? અત્યારે સંગીતમાં આપણને વિઘ કરનાર આ કાગડાને તમે ઉડાડતા કેમ - નથી?” રાજાના આદેશથી સેવકેએ તે કાગડાને ઉડાડો, પરંતુ તે તે ફરી ફરી ત્યાંને ત્યાં આવી અવાજ કરવા લાગ્યો. આમ ત્રણ ચાર વાર ઉડાડવા છતાં સુનંદા પરના મહામહને વશ થવાથી તે પાછો આવતો અટક નહિં, એટલે રાજાએ ગુસ્સે થઈને પિતાની બંદુકમાંથી ગાળી તેના પર તાકી, તે ગોળી વાગવાથી હણાઈને તે જમીન ઉપર પડ્યો ત્યાંથી ચ્યવી તે જ નગરનાં ઉદ્યાનમાં તે રૂપસેનને જીવ પાંચમા ભાવમાં હંસપણે ઉત્પન્ન થયે. અનુક્રમે વધતે, સરોવર તથા વૃક્ષમાં યથેચ્છ વિહાર કરતો તે હંસ પોતાને સમય વ્યતીત કરવા લાગ્યો. એક વખતે ગ્રીષ્મ ઋતુમાં તે રાજરાણું પાણીના છંટકાવથી શીતળ કરેલી ઝાડીમાં પૂણે છાયાને લીધે તડકે પડતો નહિ હોવાથી આનંદ આપતા પ્રદેશમાં એક વડવૃક્ષની નીચે બેઠા હતા; આગળ ગાનારાઓ અનેક રસથી ભરપૂર મધુર ગીતે તથા આલાપ છેડી રહ્યા હતા. આવા સમયે રૂપસેનનો જીવ હંસ ભમતો ભમતો જેવો -તે ઝાડની ડાળી પાસે આવી ચડયો કે તરત જ તેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust