________________ *: , , , , , ગાની મૂડ્ઝન આવે છે. જી 174 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 એક અવસરે સુનંદાએ પોતાના સ્વામીને કહ્યું, “તમે - જ્યારે શિકાર કરવા જગલમાં જાઓ છે, ત્યારે ચપછી ગતિવાળા તથા મનુષ્યની દૃષ્ટિ પડતાં વેંત દોડી જતા - હરણાને વશ કરી કેવી રીતે મારો છે?” રાજાએ કહ્યું ‘પ્રિયે, ગાયનમાં અતિ કુશળ માણસને લઈને ગાઢ વનમાં અમે જઈએ છીએ. ત્યાં તે ગાયક વૃક્ષની નીચે ઊભા રહી, મધુર સ્વરે રાગ-રાગિણી પૂર્વક ગીત ગાય છે તે રાગોની મૂછના વગેરે સાંભળી રાગમાં અંધ બની જઈ - હરણે ખેંચાઈ આવે છે. ટેડી, સારંગ વગેરે રાગમાં મદમસ્ત થઈ નિર્ભય બની જઈ એક તાનવાળા તેઓ ગાયકની નજીક એટલા બધા આવી જાય છે કે સુખેથી તેમને પકડી શકાય છે. બીજા સેવકે જરા દૂર જઈ જાડા દોરાવાળી મોટી જાળી વનની ચારે બાજુ બાંધી લે છે. આટલું થયા પછી ગાયકો ગાયન બંધ કરી દે છે; તેઓ પાછા પલાયન કરી જવા પ્રયાસ કરે છે, પણ વનની - ફરતી દોરી-જાળ બાંધેલી હોવાથી તે હરણ ક્યાંથી જઈ શકે? પછી અમે તે દોડી જતા હરણને કાં તો મારી નાખીએ છીએ અથવા જીવતા જ પકડી લઈએ છીએ.” એક - સુનંદાએ કહ્યું; દીનતાયુક્ત મોઢાવાળા બિચારા નિર્દોષ - હરણોને આટલી બધી મહેનતે પકડવામાં ને મારવામાં શે - લાભ?” રાજાએ કહ્યું, “એ તે અમારો રાજધમ છે, અમારી જમીનમાંથી અમારું ઘાસ ખાય છે, પાણી પીવે છે અને તેને કાંઈ કર આપતા નથી. આ અપરાધથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust