________________ 0i 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન : 187 કરવાથી તમે બાંધેલા પાપ કરતાં પણ મોટાં પાપ છૂટી. જાય છે, અને આત્મા નિર્મલ બની મેક્ષને પ્રાપ્ત કરે છે.” આટલી વાતો થયા પછી સુનંદાને એક વાત કુરી. આવી. તેણે પૂછયું; “હે સ્વામી ! મારા માટે દુઃખી થતા રૂપસેનને જીવ આ હરણપણામાંથી વી કક્યાં ઉત્પન્ન થયો છે?” જવાબમાં જ્ઞાનીએ ફરમાવ્યું; વિધ્યાટવીમાં આવેલા. સુગ્રામ નામના ગામની સીમા પાસે આવેલા જંગલમાં તે. હાથિણીના પેટે હાથીપણે ઉત્પન્ન થયે છે.” સુનંદાએ પૂછયું; “તેને ઉદ્ધાર થઈ શકશે ખરે?” મુનિએ કહ્યું, “હા, અને તે તમારા દ્વારા પોતાના પૂર્વ ભવોને સાંભળીને બોધ પામશે અને બેધ પામી, તપ. કરી, સમાધિથી મૃત્યુ પામી, સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે ઉત્પન થશે, માટે હે સુનંદા, તમે હવે આત્માનું કલ્યાણ કરવા ચારિત્રને અંગીકાર કરો! હવે દિક્ષા લઈ તમારે. ભવ સફળ કરો.” - સુનંદાએ રાજાને કહ્યું; “પ્રિય! જાતિ, કુળ, ધર્મ તથા નીતિથી વિરુદ્ધ આચરણ કરીને પાપમાં દટાઈ ગયેલી કુકર્મ કરવામાં તત્પર તથા નિર્લજજ એવી મને કૃપા કરીને, જે. આપ આજ્ઞા આપે તે હું દીક્ષા લઈને આત્માનું કલ્યાણ કરું.' રાજાએ કહ્યું; “સુંદરી! બધા જીવો કર્મને વશ. હોવાથી તે ઉદયમાં આવતાં ન કરવાનું કરી નાખે છે, અને અકૃત્ય કરીને જન્મ, જરા, મરણ તથા રોગથી પૂર્ણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust