________________ * * 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન : 171 પાડીને ત્યાંથી નાસવા લાગી. તે જેમ જેમ નાસતી ગઈ તેમ તેમ તે સર્ષ તેની પાછળ પાછળ ભમવા લાગ્યો. સુનંદા વધારે જોરથી બૂમાબૂમ પાડતી કહેવા લાગી; “અરે કઈ દોડે, દોડે આ સર્ષ મને કરડવા માટે મારી પાછળ લાગ્યા છે.” આ બૂમ સાંભળી રાજાએ સેવક પાસે શસ્ત્રવડે. સપને મારી નંખાવ્યો. રૂપસેનને જીવ તે સંપ ત્યાંથી મરીને ચોથા ભવમાં તે નગરના ઉદ્યાનમાં કાગડાપણે ઉત્પન્ન થયો. ક્રમે ક્રમે વધતો કાગડો તે નગરમાં આમતેમ ફરવા લાગ્યા. એક વખત ભમતાં ભમતાં એક વૃક્ષની ડાળી ઉપર: બેસીને તે ફળ ખાતો હતે, એ સમયે તે રાજારાણીનું યુગલ ફળફૂલની શેભા જેતું તે વાડીમાં આવી ઘણુ માણસેવાળા એક આવાસમાં બેસી વિલાસ કરવા લાગ્યું. રાજા. અને રાણીની આગળ ગાયન ગાનારા ઉસ્તાદ સમયને, અનુકૂળ દિવ્ય અને મધુર ગાન વીણા સાથે ત્યાં ગાવા લાગ્યા. તે બંને ગાયનના રસમાં લીન થઈ જઈ એક ચિત્ત સાંભળવા લાગ્યા. તે વખતે ગાયક સિવાય બીજું કઈ જરા પણ બેલતું નહતું. તેવામાં પેલે કાગડો ભમતો ભમતે ત્યાં આવી ચડ્યો. અને જ્યાં પૃથ્વીવલ્લભ રાજા તથા રાણી સુનંદા બેઠાં છે, તે આવાસની સામે આવેલા એક વૃક્ષની ડાળીમાંથી આમ તેમ છતાં તેની દષ્ટિ સુનંદા ઉપર પડી, એટલે પૂર્વ ભવના. સુનંદા ઉપરના અતિશય રાગથી અત્યંત મોહમૂઢ થઈ, તે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust