________________ * * 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન : 168 ઉંટ વગેરે ઉપર વાર મોકલીને તપાસ કરાવી, પણ તેના લેશ માત્ર પણ સમાચાર મળ્યા નહિ. રાજા તેથી ભારે વિચારમાં પડો. કર્મની ગતિ વિચિત્ર છે. તેના સમાચાર જ્ઞાની સિવાય કેણ આપી શકે? શ્રેષ્ઠી નિરાશ થઈને દિવસે પસાર કરવા લાગ્યો. છ માસ સુધી બહુ બહુ ધન ખરચીને તેની તપાસ કરાવી છતાં લેશ માત્ર પણરૂપસેનની ખબર તેને મળી નહિ. શ્રેષ્ઠી તેના વિયોગનું ભારે દુખ ભગવતો દુઃખમાં કાળ પસાર કરવા લાગ્યો. - સુનંદાની સખીએ માણસોના મોઢેથી આ વાત સાંભળીને તે વાત સુનંદાને કહી. રૂપાસેનના અકાલે ગૂમ થવાના તે સમાચારથી સુનંદા બહુ જ દુઃખી થઈ. તેણે પોતાની સખી વસંતને કહ્યું, “અહિંથી પાછા જતાં શું કઈ ચોરે ઘરેણાંના લોભથી તેમને મારી નાખ્યા હશે, અથવા તેમને ઉપાડી ગયા હશે!” ત્યારબાદ સુનંદાએ પણ બહુ બહુ તપાસ કરાવી પણ કઈ ઠેકાણેથી રૂપસેનને પત્તો મળે નહિ. આ બાજુ સુનંદાને ગનાં ચિન્હો જણાવા લાગ્યાં; અંગેનું તૂટવું, શિથિલતા વગેરેથી સુનંદા મૂંઝાવા લાગી. તેણે વસંતને આ વાત કરી. તેણે પણ કારણ કળી જઈ અપકીતિના ભયથી કોઈ સૂયાણીને ખૂબ ધન આપી તેની પાસે ગર્ભપાતના ઔષધેથી સુનંદાને ગર્ભ પડાવી નાંખે. સુનંદાના ઉદરમાં રહેલો રૂપસેનને જીવ, ગર્ભપાતના પ્રયોગથી ત્યાંથી કરી ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજા પૃથ્વી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust