________________ 146 9 કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 છે. પતિ વગેરેને ભોજન કરાવીને ત્યાર પછી જ પાત ભેજન કરવા બેસે છે. આટલું કર્યા પછી એઠાં વાસણ ત ઉટકે છે. તે સિવાય ઘેર આવેલ મહેમાન-અતિથિએને તે સત્કાર કરે છે, તથા સાસુ, નણંદ આદિની એગ્ય વિનય મર્યાદા સાચવે છે. જેઠની લાજ કાઢે છે. પિતાની મંદમદ ગતિથી, ધીરુ બોલવાથી તથા મિત કરવાથી પતિના ઘરની શોભા વધારે છે. ઘેર આવેલ અતિથિ, અભ્યાગતનું ઔચિત્ય, સુપાત્રની ભક્તિ કરીને તથા યોગ્ય આહાર વહારાવીને સ્ત્રી ઘરના માણસેનાં પુણ્યમાં વૃદ્ધિ કરે છે. ગરીબ તથા અપંગ પ્રાણીઓને તથા ભિખારીઓને દયાથી દાન આપી પતિના યશ તથા પુણ્યનું પોષણ કરે છે. " . આમ એ કની રસોઈ કરવાની કે જયાં પૂર્ણ કરે . એ રીતે દિવસના પ્રથમ ભાગનું કાર્ય જ્યાં પૂર્ણ ક૨ છે, ત્યાં બીજા ટંકની રઈ કરવાના કામમાં તે રોકાય છે. આમ આખો દિવસ તે કામમાં ગૂંથાયેલી રહે છે. આટલું કર્યા પછી વળી પતિને પ્રસન્ન કરવાને માટે સ્નાન કરી શણગાર સજે છે, સાંજને દી કરી ઘરને પ્રકાશિત કરે છે. શયનગૃહ શણગારી તથા શમ્યા બિછાવી જ્યાં સુધી પતિ ન આવે ત્યાં સુધી જાગતી રહે છે, ભાગ સુખ દે છે, કુળની વૃદ્ધિ કરવાના સાધનરૂપ સંતતિને ધારણ કરે છે. સવારના પતિની પહેલાં ઉઠીને પાછી ઘર કામમાં તે કુળવતી સ્ત્રી લાગી જાય છે. અતિશય દુઃખના સમયમાં પુરૂષને ત્યજીને ચાલ્યા જાય છે, ત્યારે પણ સુશીલ સ્ત્રી પતિને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust