________________ સ્ત્રીએ કોઈ જ નહિ હે કર્યો હોય તે 12 H કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 નગરના ચૌટા અને શેરીઓમાં ફરતો ફરતો કર્મ સંચાગે રાજમહેલની પાછળ સુનંદાનાં સંકેતસ્થાન પાસે આવી ચડયો. બારીની નીચે નિસરણું વગેરે સંકેતનાં ચિન્હ જોઈને તે દુષ્ટબુદ્ધિએ વિચાર્યું; " કઈ સ્ત્રીએ કોઈ યુવાન પુરુષ સાથે સંકેત કર્યો હોય તેમ જણાય છે. તે હજુ આવ્યા નહિ હોય, માટે હું જ ત્યાં ચડી જાઉં. જે તે ખરે કે શું થાય છે ?" આમ જાણીને તેણે બારીની નીચે જઈને નિસરણી આમતેમ હલાવવા માંડી; તે નિસરણીમાં અવાજ આ જાણે વસંત ત્યાં દોડી આવી અને બારીની નીચે જેવા લાગી. ત્યાં પુરુષને જોઈને તે સમજી કે " જરૂર રૂપસેન આવી લાગ્યા હશે.” આમ વિચારી તરત જ તેણે સુનંદાને ખબર આપી દીધી. એટલે સુનંદાએ હર્ષથી કહ્યું, “આપણા મહેલમાં તેને આવવા દો”, મહાબલ જુગારી ઉપર આપે. સખીએ તેને પૂછયું, “તમે આવ્યા?” તે પૂર્વે ટૂંકમાં જવાબ આપ્યો; “હા.' તે રૂપસેન જ હશે એવી ભ્રાનિતથી સખીએ કહ્યું: આપ અહિં પધારો; અમારું આંગણું પાવન કરે અને અમારા રાજકુમારીના મારાને પૂર્ણ કરશે.” આવાં આવકારયુક્ત વચનેને સાંભળી તે જુગારીએ વિચારું ધાયું હતું તેમજ જણાય છે, માટે હવે તો નિઃશંક મને જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust