________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસન : 143 જવું.' આમ વિચારી નિસરણી માગે ઉપર ચઢીને તેણે આરીમાં પગ મૂક્યો. એ જ સમયે મહોત્સવ માટે ઉપવનમાં ગયેલ રાણીએ પુત્રી ઉપરના અસાધારણ પ્રેમથી પિતાની દાસીઓને કહ્યું કે, “તમે રાયના માણસોને લઈને રાજમંદિરમાં જાઓ અને સુનંદાની તબિયતના સમાચાર પૂછી લાવીને મને કહો; તેમ જ અમુક પિટીમાં પડેલ પૂજાને સામાન સાવચેતીથી કાઢી જલદી માણસે સાથે પાછા આવો.” રાણીએ મોકલેલ તે દાસીઓને રાજમંદિરમાં દાખલ થતી તેમના અવાજથી જાણી સુનંદાએ વિચાર્યું કે, “અરે! આ વળી શું થયું? આ અંતરાય ક્યાંથી આવે? ખેર, હવે રૂપાસેનનાં આગ-૧ મનની ખબર ન પડે એટલે પત્યું.” એમ વિચારીને તેણે સખીઓ પાસે દીવો ઓલવાવી નાખે. વસંતે પેલા જુગારીને હાથથી અંધારામાં દેરી સુનં. દાના પલંગમાં જ તેની સાથે સૂવાડી દઈ, " કાંઈ બોલશે નહિ” એમ કહી તે સખીઓના ટોળાંની સામે ગઈ. આવેલી દાસીઓએ પૂછયું કે; “રાજકુમારી ક્યાં છે? તેમની તબિયત કેમ છે? તે અમને કહે ! તેમ જ તેઓ ક્યાં સૂતા છે? અહિં અંધારું કેમ જણાય છે. આમ સાંભળી વસંતે કહ્યું, “સુનંદાનું માથું બહુ ચઢી આવવાથી એવી પીડા થાય છે કે જોઈ શકાય તેવી નથી. અને રાજકુમારીએ પણ મને કહેલું છે કે, “હું આ દીવાને તાપ સહન કરી શકતી નથી, માટે તેને ઓલવી નાખે.” તેથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust