________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસન : 161 મારી ચિંતા ન કરશે, કારણ કે આવી રીતે માથું તે ઘણીવાર ચઢી આવે છે, અને એકાદ દિવસ રહી ઊતરી દાસીઓ સિવાય અન્ય સવે દાસદાસીઓ પણ પટ્ટરાણું સાથે ગયાં. સંકેત સમય પાસે આવતાં સુનંદાએ પાછલી બારીમાંથી એક મજબૂત દોરડાવાળી નિસરણી નીચે મૂકાવી. સખી વસંત ક્ષણે ક્ષણે રૂપસેન આવ્યું કે નહિ? તે જેતી સુનંદાની શખ્યા તથા બારીની વચ્ચે ભમવા લાગી. આ સમયે તે શહેરમાં મહાબલ નામનો એક મોટો જુગારી રહેતો હતો. તે હંમેશાં વ્રતમાં જ પિતાને સમય વીતાવતે હતો. એક દિવસ વ્રતના રસમાં તે એટલું બધું ધન હારી ગયો કે તેને માથે ભારે દેવું થયું. બીજા રમનારાઓ તેને પૈસા માટે ખૂબ જ મૂઝવવા લાગ્યા. મહાબલે વિચાર કર્યો કે, “આજ તો બહુ દેવું થઈ ગયું છે, એટલે હવે તે આપવું કયાંથી? પણ વાંધો નહિ; આજ લાગ બહુ સરસ છે. આજે બાળથી માંડીને વૃદ્ધ પર્યત સર્વે નગરજન મહોત્સવ માટે બહાર જશે. આખા શહેરમાં કઈ રહેશે નહિ. હું અડધી રાતે ગામમાં પ્રવેશ કરી, કેઈ પૈસાદાર માણસના ઘરમાં કે દુકાનમાં દાખલ થઈ બીજી ચાવીઓથી તાળ ઉઘાડી ધન ચોરી લઈ મારું દેવું પતાવી દઈશ, આ સિવાય બીજો કોઈ ઉપાય નથી.” આમ વિચારી તે જુગારી ચોરી કરવાને લાગ શોધવા માટે રાત્રીમાં તે ક 11 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust