________________ 156 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 જઈ કા જતં ટળ્યા , દુષ્ટતુનશુરિંa “જેણે ચંદ્ર નથી જે તેવી કમલિનીને અવતાર નિરક ગ ." આ શ્લોકાદ્ધ વાંચીને પિતાની ચતુરાઈ દેખાડવા તેણે તેનો ઉત્તર તેની નીચે લખીને તે ચિઠ્ઠી વસંતને આપી, વસંતે તે ચિઠ્ઠી રાજમહેલમાં આવી સુનંદાને આપી. તેમાં લખેલું સુનંદાએ વાંચ્યું; उत्पत्तिरिन्दारपि निष्फलेव, द्रष्टा विनिद्रा नलिनी न येन / “જેણે કમુદિનીને વિકસિત કરી નથી અર્થાત્ જેને જોઈને નલિની વિકવર થઈ નથી તેવા ચંદ્રની ઉત્પત્તિ પણ નિષ્ફળ છે.” * આ પ્રમાણેને બરાબર જવાબ જોઈને તેનો પ્રેમ અતિશય વૃદ્ધિ પામ્યું. સુનંદાએ ચતુર સખીને કહ્યું, “જેવું ધાર્યું હતું તેવા જ નિપુણ જણાય છે. હવે તું ત્યાં જ ઈ પ્રીતિલતાના બીજ જેવું આ બીડું તેને આપીને મારી વતી વિનંતિ કરજે કે, “તમારે હંમેશા મને જરૂર દર્શન દેવાં, દર્શન નહિ દો ત્યાં સુધી હું ભોજન કરીશ નહિ માટે તમારે જરૂર આવવું.” વસંતે ફરીને કુમાર પાસે જઈ આંખની ઈશારતથી તેને એકાંતમાં બોલાવીને કોઈ જાણે કે સાંભળે નહિ તેવી રીતે સમાચાર કહ્યા. - રૂપસેન આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવો બનાવ સાંભળીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust