________________ * * •ાન નવા : ભાગ-૧ 0 0 0 0 0 0 સાંભળી ન શકાય તેવી વાત સાંભળવા કરતાં પાછા જંગલમાં જઈને જ રહીશ.” આ ઉત્તર સાંભળી રાજાએ વિચાયું; “જે મેં આપેલા ઐશ્વર્યમાં દિન-રાત સુખ ભગવતી મારી પટ્ટરાણ પિતાની આગલી સ્થિતિ ભૂલી જઈને સુખમાં મગ્ન થઈ ન જાય તો પછી મારી પ્રસનતાનું વાસ્તવિક ફળ જ શું? મેઘ વર્ષમાં પૃથ્વી જે અંકુરાવાળી ન થાય તે પછી મેઘની મહત્તા શું? માટે આ બાબતમાં આનંદમાં નિમગ્ન થઈ ગયેલ દેવી જરા પણ દંડને ચગ્ય નથી. આ પંકપ્રિયને સ્વભાવ અસાધ્ય છે, માટે તેને જવું હોય તો વનમાં જવા દેવો એજ ઠીક લાગે છે. તેનાં વચન માત્રથી જ કાંઈ રાણી અપરાધી ગણાઈને તિરસ્કારને યેગ્ય ન બની શકે.” આથી રાજાએ પંકપ્રિયને જવા દીધો, એટલે તે ફરીને વનમાં સરોવરના કિનારે ઝુંપડી કરીને લાંબા વખત સુધી ત્યાં જ રહ્યો. . . . " * કેટલોક સમય એ રીતે વ્યતીત થતા એક દિવસ રાત્રિના વાઘની ભયંકર ગર્જનાઓ સંભળાવા લાગી. એટલે ભયથી ધ્રુજતે, અંગને સંકોચતો અને અન્ય સ્થળે જવાને અશક્ત પંકપ્રિય નરકમાં ઉત્પન્ન થવાની જગ્યા જેવી ઉકરડાને નાખવાની જમીનમાં કરી રાખેલ એક પત્થરની કુંભમાં જ કદી દાખલ થઈ ગયે. મરણની બીકે જેમ તેમ પિતાના અંગો સંકેચી દઈને, જરા પણ સળવળ્યા વગર તેમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust