________________ 0 0 0 0 0 0 0 0 0 પુણ્યને પ્રભાવ : 123: પ્રગલભતાથી તથા કાંઈક તેમના શરીરની ચેષ્ટાઓથી ધન્ય-- ળમાં રહેલા પાણીને પણ શું નથી જાણતા ? કહ્યું છે કે, આકાર, નિશાની, ચેષ્ટા, ભાષણ, ભવાં, આંખ અને મુખને વિકારથી અંદરનું મન વિદ્વાન મનુષ્યોથી જાઈ શકાય છે.” કારણ કે, કહેલા અને તે પશુએ પણ સમજી શકે છે, હાથી ઘોડા પણ પ્રેરણા કરવાથી ચાલે છે; પરંતુ પંડિત. માણસો તે કહેવામાં ન આવેલ વાત પણ સમજી શકે છે, કેમકે બીજાની ચેષ્ટા વગેરે જોઈને તેનું મન સમજી શક--- વાની શક્તિ તેનું નામ જ બુદ્ધિનો ચમત્કાર છે.” ધન્યકુમારના ગુણોથી આકર્ષાયેલી તેની ભેજાઈઓએ પિતાના પતિ પાસેથી સાંભળેલી આવી દુષ્ટ વૃત્તિને વડિલ ભાઈઓનાં મનમાં રહેલી વાત ધન્યકુમારને એકાંતમાં કહી. અને વિશેષમાં તે ભાભીઓએ પુણ્યવાન ધન્યકુમારને નેહ પૂર્વક જણાવ્યું; “હે દિયરજી, તમારે સાવધાનીથી રહેવું. તમારા તે વડિલબંધુઓ પિતાના ખરાબ સવભાવથી તથા. અદેખાઈના દોષથી મૂઢ બની ગયા છે.” કહ્યું છે કે, સર્પ ક્રુર છે, તેમજ ખલ માણસ પણ કરી છે. પરંતુ તે બેમાં ખલ તથા ઈર્ષાળુ વધારે દુર છે. કારણ કે, સર્પ તે મંત્રથી: પણ શાંત થાય છે, પરંતુ ખલ તથા ઈર્ષ્યાળુ માણસને શાંત. કરવાને તો કોઈ ઉપાય જ નથી. માટે તમારે તેમને . વિશ્વાસ કરે નહિ.” ભાભીઓનું કહેવું સાંભળીને ધન્યકુમારે વિચાર્યું કે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust