________________ જs : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 ૦ચીજથી મેટા પર્વત પડી જાય છે, તે વજી શું પર્વર જેવડું હોય છે? માટે જેનામાં તેજ હોય તે લઘુ છતાં બળવાન છે, એમાં સ્કૂલ કે નાનું કલેવર કારણ નથી. માટે જ ધન્યકુમાર નાનો છતાં કુળને ઉજાળનારા થયે, ત્યારે તેના ત્રણ ભાઈએ શરીર તથા વયમાં સ્થળ હોવા છત કાંઈ કરી શકે તેવા નથી. ફક્ત ધન્ય કુમારની કૃપાથી જ તેઓ પેટનું પૂરું કરે છે.” નગરજનેનાં આવાં વચનોને સાંભળીને હિમથી જેમ નવા અંકુરે બળી જાય તેમ અદેખાઈથી સળગી જતા ધનદત્ત, ધનદેવ તથા ધનચંદ્ર હદયના કરભાવે આ પ્રમાણે વિચારવા લાગ્યા, “ધન્યકુમાર જીવતો રહેશે ત્યાં સુધી આપણે ભાવ કઈ પૂછે તેમ લાગતું નથી. સૂર્ય પૂર્ણ તેજસ્વી બનીને ઝળહળતો હોય ત્યારે અથવા સૂર્યને ઉદય થતું હોય ત્યારે તારાઓનું તેજ ટકી શકે ખરું? આ બાબતમાં આપણે નાનો ભાઈ છે એમ ધારીને તેની ઉપેક્ષા કરવી તે ઠીક લાગતું નથી. શરીરમાં ઉત્પન્ન થયેલા વ્યાધિને ઉવેખી મૂકવાથી તે દુઃખી કર્યા વિના રહે ખરો ? માટે હવે તે દયાને એક બાજુએ મૂકીને જે આને નાશ કરીશું તો જ આપણું તેજની કિંમત થશે. દીવો પણ વાટ. સંકેરવાથી જ દીપી નીકળે છે.” આ મુજબ તે ત્રણે ભાઈ એ પરસ્પર વિચાર કરીને ધન્યકુમારનું અહિત કરવાને નિશ્ચય કર્યો. તેઓએ ગુપ્ત રાખવા માગેલ આ વિચાર કાંઈક બુદ્ધિની. માટે હવે તેનાથી તે દુખી પન્ન થયેલા છે 1 ડેલા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust