________________ 0 1 0 0 0 0 0 0 0 પુણ્યનો પ્રભાવ H 125 હાથીથી હજાર હાથ છેટે રહેવું; ઘેડાથી સે હાથ છે. રહેવું, શીંગડાવાળા અન્ય જનાવરોથી દશ હાથ છેટા રહેવું, અને દુર્જનેથી તે દૂર થઈ પરદેશમાં જ ચાલ્યા જવું, આ ડહાપણુપૂર્વકનો મનમાં વિચાર કરીને જેમ રાત્રે પક્ષીઓ માળા તરફ જવાને આતુર બની જાય તેવી રીતે પરદેશમાં પ્રયાણ કરવાને માટે ધન્યકુમાર પણ આતુર બની. ગયા. એક અવસરે તેમના એક સંબંધી શ્રીમંતના ઘેર ઉત્સવ હતા, તેથી માતા-પિતા ઈત્યાદિ ઘરના માણસે આખો દિવસ ઉત્સવમાં ગૂંથાયેલા હેવાથી, જવા આવવાની દેડાદોડ તથા કામની ધમાલથી થાક્યા પાક્યા રાત્રીના સમયે તે બધા સુખેથી ઘેર નિદ્રામાં પડ્યા હતા. રાત્રીનું જ્યારે વાતાવરણ શૂન્ય હતું, કેઈ જાગતું ન હતું, ત્યારે ધન્યકુમાર નવકાર મહામંત્રનું સ્મરણ કરતે ઘરની બહાર નીકળી માળવા તરફ ચાલી નીકળ્યા. 0 “ધર્મશ્રવણ એ તે ધર્મને પ્રાણ છે.” અને એજ કારણે શ્રી વીતરાગદેવ કથિત ધર્મનું સદ્દગુરુ મુખે હંમેશ શ્રવણ શું કરવું તે મનુષ્ય જન્મમાં દુર્લભ ચીજ છે એમ શાસ્સે કહ્યું છે. 0 પાંચે પ્રમાદ જીવને સંસારમાં સહાયક છે અને ધર્મમાં બાધક છે. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust