________________ 138 : કથાને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 05 ધનસાર તેમનાં વચનોને સાંભળીને જરા હસીને કહેવા લાગ્યા; “પુત્રો ! તમે ધન લેવા નીકળ્યા છે ? પરંતુ વિચાર કર્યો કે, ધન્યકુમારને રામાપણે આપ્યું છે શું કે જે લેવાને તમે આટલા આતુર બની ગયા છો? વળી આપણે પ્રતિષ્ઠાન નગરમાંથી અતિશય ગરીબ થઈ જવાથી એક પિતડીભેર નીકળી અત્રે આવ્યા અને સજજનતા, વિવેક, ગૌરવ, સ્વજનનેહ, વગેરે ગુણોથી તમારા દોષને ભૂલી જઈને ધન્ય; મારે ઈચ્છાનુસાર ધન તથા કપડાંએથી તમારે સત્કાર કર્યો તે બધા દિવસે શું ભૂલી ગયા?? - પિતાનાં મુખેથી આવા શબ્દો સાંભળી ને દુષ્ટ સ્વભાવના તે વડિલ ભાઈઓ ઘૂવડની માફક બળતા કઠેર વચનથી કહેવા લાગ્યા; પિતાજી! તમે તે દષ્ટિશગથી અંધ બની ગયા છે, તેથી તેને કાંઈ પણ દોષ જોઈ શકતા નથી અને તેને ગુણોનો ભંડાર જ સમજે છે. તે જે કાંઈ કરે છે તે બધું તમારા મનથી સારુ જ જણાય છે; પરંતુ ધન્યકુમારની માયા તો અમે જ જાણીએ છીએ. સનેહથી શૂન્ય ધન્યકુમાર ઘેરથી છૂપી રીતે બહુ રને લઈ ગયે હતો. અહિં આવીને તે ધનથી રાજ્યાધિકારીઓને લાંચ આપીને મોટી પદવીને તે. મેળવી બેઠે છે. લક્ષમીથી શું નથી બની શકતું? લક્ષ્મી હોવાથી જ ક્ષારપણાથી પીવાને અગ્ય પાણીવાળા સમુદ્રને પણ લોકો રત્નાકર તરીકે સંબોધે છે. માટે પિતાજી ! અમે. હોવાથી લમીથી લચ આપીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust