________________ * 0 0 0 0 0 પુણ્યશાલીને પગલે પગલે.... : 141 મંત્રી બધા જીવોને પિતાની આજ્ઞામાં રાખવાને માટે અવિરતિ, ગ, કષાય તથા મિથ્યાત્વરૂપી મદિરા પાઈ, મીઠી વાત કરીને ઉમત્ત બનાવે છે. જો આ બધાયથી ઉન્મત્ત બનીને દેવ, ગુરૂ, ધર્મ, હિત, અહિત, કૃત્ય, અકૃત્ય, પિતાનું, પારકું, આલોક, પરલોક વગેરેમાંથી કાંઈ પણ જાણી શકતા નથી. કેવળ આહાર, નિદ્રા, ભય તથા મિથુન સંજ્ઞામાં આસક્ત બની સંસાર વધારે છે. વિષયે અને કષાયોની આધીનતાથી અજ્ઞાની આત્માઓ શું શું અકાર્ય નથી કરતા ? શાસ્ત્રોમાં વિષયને વિષ (ઝેર) કરતાં પણ ભયંકર કહેલ.. છે. કહ્યું છે કે, “વિષય અને વિશ્વમાં ઘણો ફેર છે, કારણ કે વિષ તો તેના ખાનારને જ મારે છે, પરંતુ વિષયો તે મરણ કરનારને પણ મારે છે. વિષયમાં વિષ કરતા ફક્ત એક જ અક્ષર વધારે છે, પરંતુ તે કેવી ખરાબ અસર જેઓ રસનેંદ્રિયમાં આસક્ત છે, તેઓ વધારેમાં વધારે નવ આગળની જીભલડીને તૃપ્ત કરવાને માટે નિર્દયપણે એક દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોની હિંસા કરે છે, જેથી તન્દુલમયની માફક અન્તમુહૂર્તમાં મરી સાતમી નારકી સુધી જાય છે. જ્યારે રાજગૃહીના લોકો ઉજાણીએ ગયાં હતાં, ત્યાં પિતાનાં દુષ્કર્મના ઉદયથી કાંઈ પણ નહીં પામતા કમકની જેમ ઈચ્છા પૂરી થયા સિવાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust