________________ 0 0 0 0 0 0 પુણ્યશાલીને પગલે પગલે. H 127 તે હું અમૃત સમાન ગણીને સ્વીકારીશ; કારણ કે સારા વંશમાં ઉત્પન્ન થયેલ માણસને પોતાનાં હાથની કમાણી જ ગૌરવ તથા માન આપનારી છે.' ધન્યકુમારની આવી અદ્ભુત મનોવૃત્તિ જાણીને ખેડૂતે કહ્યું, “જેમ તમારી ઈચ્છા હોય તેમ કરે.” ખેડૂતની આ પ્રમાણે સમ્મતિ મેળવીને ધન્યકુમાર પિતે ‘ઊઠીને તે ખેતરમાં જેવો હળ ખેંચવા ગયે, તેટલામાં તે તે ખેતરની જમીનમાં રહેલ એક પત્થર ભાંગી જવાથી જમીનમાં દાટેલ નિધાનને ચરુ બહાર નીકળી આવે. -ભાગ્યશાળીને ડગલે ને પગલે વગર ઈચ્છાએ પણ લક્ષ્મી પિતાની મેળે જ આવીને ભેટે છે. માટે જ કહ્યું છે, જેવી રીતે બાળકો પાસે સ્ત્રીઓ અંગો છુપાવતી નથી, તેવી રીતે લેભ વિનાના પુરુષની પાસે પૃથ્વી પિતાનાં ગુપ્ત નિધાનને છૂપાવતી નથી, પ્રગટ કરે છે.” સોનાથી ભરેલો તે ચરુ જેઈને ઉદાર ચિત્તવાળા ધન્યકુમારે તરત જ તે કાઢીને ખેડૂતને સેં , ખેડૂતે કહ્યું, હે ભાગ્યશાળી પુરૂષ! તમે ખરેખર પુણ્યવાન છે, તમારી પુણ્યાઈના કારણે આ અપરિમિત ખજાને પ્રગટ થયેલ છે, માટે તેને તમે જ સ્વીકાર કરે. ધન્યકુમારે કહ્યું, “ભાઈ ! પારકું ધન કદિ ન લેવાને મેં નિયમ કર્યો છે. આ જમીન તમારી છે, માટે જેમ એગ્ય લાગે તેમ તેની વ્યવસ્થા કરવાને તમે અધિકારી છે. આ ધનમાં મારો અધિકાર નથી.” ધન્યકુમારની આવી અદ્ભુત નિસ્પૃહતા તથા સરળતાથી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust