________________ 106 : કથીરત્ન મંજૂષા : ભાગ૧ 0 0 0 0 0 | સ્વપ્ન તેમણે કઈ રીતે જાણું ? એ વાત સાચી કહી છે, તેથી આજે પડવાની વિજળી સંબંધીની વાત પણ ચોકકસ સત્ય જ હેવી જોઈએ. માટે નવા મહેલમાં હું આજે તે પ્રવેશ નહિ જ કરું.” આવે મનમાં નિશ્ચય કરીને મુહૂર્તનો સમય પાસે આવતાં રાજાએ ભયથી નવા મહેલમાં પ્રવેશ કરવાનું બંધ રાખ્યું. તે રાત્રીમાં વિજળી પડવાથી રાજાએ કરાવેલ ન મહેલ પડી ગયો. મહેલ પડી જવાથી મુનિનાં જ્ઞાન માટે રાજાને નિશ્ચય થયો એટલે તેને પ્રતીતિ થઈ કે, “જેન ધર્મના નિર્ગથ ત્યાગી મુનિવર્ય સિવાય અન્ય કોઈને આવું યથાર્થ જ્ઞાન હેતું નથી.” બીજા દિવસે મિથ્યાજ્ઞાનરૂપી રાહથી મુક્ત થયેલ તે રાજાએ જ્ઞાની મિલ મુનિને બોલાવ્યા અને પિતાનાં મસ્તકને મુકુટ ભૂમિ પર લગાડીને શુદ્ધ મન, વચન તથા કાયાથી નમસ્કાર કરી મુનિએ બતાવેલ જૈનધર્મને તેણે સ્વીકાર કર્યો. ત્યારથી તે રાજા અરિહંત ધર્મને આરાધક બન્યું. રાજાએ જૈન ધમને સ્વીકાર કરવાથી તેની ભારે ઉનતિ થઈ. તે વખતે ઘણા લોકોએ મિથ્યાત્વનો ત્યાગ કરી, જૈનધર્મને સ્વીકાર કર્યો. ત્યાર બાદ રાજાએ શાસનની ઉન્નતિ કરવા તથા પિતાની ભક્તિ પ્રદર્શિત કરવા સેમિલ મુનિને ખૂબજ આદર પૂર્વક મંત્રીઓ, અધિકારીઓ, ઈત્યાદિ સહિત પિતાના ગુરુદેવની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust