________________ 0 0 0 0 0 0 0 0 આચાર્ય શ્રી દ્ધસૂરિ : 107 સેવા માટે વિહાર કરાવ્યા. વિહારમાં સાથે મિલ મુનિ પ્રત્યે ભક્તિથી ભરપૂર હૃદયવાળા લેકે પણ આવ્યા હતા. તેઓ કમે વિહાર કરતાં કરતાં આચાર્ય મહારાજ પાસે પહોંચ્યા. તેઓએ ગુરુમહારાજ શ્રી રુદ્રાચાર્યને ભક્તિથી વિધિપૂર્વક દ્વાદશાવત વંદનથી વાંદયા તેમ જ સાથે આવેલા મંત્રી વગેરે રાજ પુરુષએ તે આચાર્ય મહારાજની નવે અંગે. પૂજા કરી. બધા લેકે બહુમાન પૂર્વક સેમિલ મુનિની. પ્રશંસા કરવા લાગ્યા તથા મિથ્યા ધર્મના લોકોનાં મુખ. બંધ થઈ ગયા. ફરી ફરી થતી સામિલ મુનિની પ્રશંસાની વાત સાંભળીને આચાર્ય મહારાજનાં હદયમાં ઈર્ષ્યાને અગ્નિ બળવા લાગ્યા, પરંતુ લેકલજજાથી તેઓ કાંઈ બોલી શક્યા નહિ; પણ જેમ જેમ સોમિલ ઋષિએ કરેલી શાસનની ઉન્નતિની વાતે. તેઓ સાંભળવા લાગ્યા તેમ તેમ ઝાકળથી હણાયેલ કમળની માફક તેમનું મોટું પડી જવા લાગ્યું. મનમાં રેષાગ્નિથી. બળતા તેમણે સુખશાતાના સમાચાર પણ સોમિલ મુનિને. પૂછયા નહિ. એથી તેઓને ઉત્સાહ મંદ થયે. એ રીતે પ્રભાકરમુનિ આદિ ગચ્છના સારા સારા સાધુઓ. પિતાના આચાર્ય મહારાજ રુદ્રાચાર્યની ઈર્ષ્યા તથા ઉપેક્ષા જોઈને સમર્થ છતાં યોગ્ય પ્રોત્સાહનના અભાવે ઉત્સાહ, ઠરી જવાથી પિતપોતાના ગુણોમાં શિથિલ થવા લાગ્યા. આ બાજુ રુદ્રાચાર્ય ગુણશ્રેષથી કરેલ પાપથી તથા પાછળથી તે પાપનું પ્રાયશ્ચિત્ત ન કરવાના કારણે ત્યાંથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust