________________ 0 0 0 0 0 0 0 0 0 પુણ્યને પ્રભાવ : 119 માણસોએ ધન્યકુમારને જે ઉગ કરાવવા માટે કર્યું હતું, તે સર્વ પિતાનાં ભાગ્યના ગે ધન્યકુમારને સુખ કરનાર થઈ પડ્યું છે. તે સુખ તથા સૌભાગ્ય જોઈ ન શકનાર ઈર્ષાળુ દુર્જન માણસે મને પણ ભભરવાનું ચૂકયા નહિ પરંતુ એવી અનીતિ કરવી એ બિલકુલ ઉચત લાગતું નથી. કારણ કે, અનીતિથી આ ભવમાં રાજય નાશ પામે છે અને પરભવમાં દુર્ગતિમાં પડવું પડે છે. અગાઉથી તે વેપારીઓએ તથા મેં જે આ તેજ તૂરી છે એમ જાણ્યું હોત તો તે ધન્યકુમારને આપવાની વૃત્તિ કદિ પણ કરી ન હોત, માટે પિતાનાં ભાગ્યના યોગે મેળવેલ ધન ભેગવવાને યોગ્ય ધન્યકુમારજ છે. તેથી હું પણ આજ્ઞા કરું છું કે ધન્યકુમાર સુખેથી તે ભગવે !" આ રીતે સભાસમક્ષ ધન્યકુમારની ભાગ્યની પ્રશંસા કરીને રાજાએ તેના ઉપર કૃપા બતાવી. તે અવસરે ધન્યકુમારે ઉઠીને પ્રણામપૂર્વક કહ્યું, “આપ મહારાજાની આ સેવક ઉપર મોટી કૃપા થઈ.” ત્યારબાદ વસ્ત્ર, અલંકાર, માન સન્માન વગેરેથી ધન્યકુમારનું બહુ માન કરીને રાજા જિતશત્રુએ તેને કહ્યું, “હે ધન્ય! તારે. આજથી હંમેશા મારી રાજસભામાં આવવું, તારા જેવાથી જ મારી સભાની શોભા છે.” પછી રાજાએ મંત્રી સામત વગેરેને આદેશ કરી દીધે મારી સભામાં તમારે સર્વેએ સાચા ખોટાને ન્યાય કરવામાં કુશળ, બુદ્ધિના ભંડાર ધન્યકુમારને મત પૂછી તેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust